________________
૧૨૩
મરણ પ્રમાણ જાણી મને આશ્ચર્ય સાથે દુઃખ પણ થાય છે.. તુલસી, પીપલે, વડ વગેરે વૃક્ષે પૂજવા પાછળનું રહસ્ય પણ આ જ છે. નંગ પહેરવા પાછળનું મનોવિજ્ઞાન પણ આ જ છે.
દરેક વસ્તુમાંથી વહેતે આ કિરણસમૂહ એટલે બધે. સૂક્ષ્માતિસૂક્ષમ હોય છે કે તે આપણી આંખે જોઈ શકાતે. નથી. તે પણ ઉપર જણાવેલ દષ્ટાંતાનુસાર તેનાથી થતી સાનુકુળ યા પ્રતિકુળ અસરથી તેના અસ્તિત્વની સાબિતી. થાય છે.
મંદિર તથા પ્રાણપ્રતિષ્ઠા કરેલ મૂર્તિઓમાંથી વહેતા સૂક્ષ્મ અને અદશ્ય પ્રવાહ તે મૂર્તિઓના દર્શકની માનસિક તથા શરીરિક શુદ્ધિમાં એટલે બધો અસરકારક છે કે સૂક્ષમ બુદ્ધિથી તેને વિચાર કરવામાં આવે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મંદિર અને પ્રાણપ્રતિષ્ઠત પ્રતિમાઓ એ વિશ્વના અજોડ સેનેટરીયમ સિદ્ધ થાય છે. તે પ્રતિમાઓની જળ આદિ વડે થતી પૂજા, આરતિ વગેરે ક્રિયાઓમાં પશુપરમાણનું તત્ત્વજ્ઞાન ભરપુર છે.
જ્યાં અનેક આત્માઓ નિર્વાણ પામ્યા હય, જ્યાં અનેક સંયમી મહાપુરૂષે વિચર્યા હોય તે ભૂમિઓ તીર્થ– તરીકે વિખ્યાત પામી હોય છે. તે ભૂમિનાં દર્શન કરવાદ્વારા આત્મસંતોષ અનુભવાય છે. તેમાં પણ આ પરમાણુનું જ તરવજ્ઞાન છે. મહાપુરૂષે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં તેમના શરીરમાંથી વહેતી આભા, સૂક્ષ્મરૂપે પિંડિત બની રહે છે.