________________
૧૧૦
પાછળ થતા શબ્દ કરતાં સમુખને શબ્દ વધુ સ્પષ્ટપણે સંભળાય છે. પ્રબળ શબ્દ આગળ મંદ શબ્દ દબાઈ
જાય છે.
આ બધી હકીકત શબ્દને પુદ્ગલના પરિણામ રૂપે જ હોવાનું સાબિત કરે છે,
અર્થાત શબ્દ એ પુદગલ દ્રવ્યની એક અવસ્થા છે. શબ્દરૂપ પુદ્ગલ અવસ્થા બે પ્રકારે છે. (૧) વૈસસિક અને (૨) પ્રાદેશિક,
કેઈપણ જીવના પ્રયત્ન વિના સ્વયં વિવિધ સ્કના સંઘર્ષથી ઉત્પન્ન થતે શબ્દ, તે વૈઋસિક શબ્દ કહેવાય છે. જેમકે વર્ષાને ગરવ. જે શબ્દની ઉત્પત્તિ જીવના પ્રયતનથી થાય છે, તે પ્રાયગિક શબ્દ કહેવાય છે.
પ્રાયોગિક શબ્દ બે પ્રકારે છે (૧) અવ્યક્ત પ્રાયોગિક શબ્દ અને (૨) વ્યક્ત પ્રાયોગિક શબ્દ
જે શબ્દમાં અ–આ–ક–ખ આદિ વ્યંજન કે સ્વર સ્પષ્ટપણે ન સમજાય તે “અવ્યક્ત પ્રાચેગિક શબ્દ પાંચ પ્રકારે છે.
(૧) તત–લ વગેરેને અવાજ. (૨) વિતત-વીણા આદિ તંતુ વાદ્યને અવાજ. (૩) ઘનઘંટા આદિને શબ્દ (૪) મેઢેથી અગર બીજી કઈ રીતે પવન પૂરાઈને થતા શંખ, વાંસળી વગેરેને શબ્દ. (૫) સંઘર્ષ—લાકડું અને કરવતના ઘસારાથી થતે શબ્દ. જે શબ્દમાંથી અક્ષર સાફ