________________
ge
'
શકયા છે. પરંતુ આ પદાર્થા અતિન્દ્રિય હોવાથી પુદંગલ વર્ગીકરણના છ પ્રકારે પૈકી · અતિસ્થૂલ (ઠાસ), સ્થૂલ (પ્રવાહી), અને સૂક્ષ્મસ્થૂલ (બાષ્પ વાયુ આદિ,) એ ત્રણ પ્રકારમાંથી એકે પ્રકારમા તેને નહું' ગણાવતાં, ‘સૂક્ષ્મ' નામે પાંચમા પ્રકારમાં ગણાવ્યા છે. આ સૂક્ષ્મ નામે પાંચમા પ્રકારમાં પુદ્દગલ—–દ્રવ્યની અન્ય વણાએ (જાતેા) પણુ જૈન દનકારાએ બતાવી છે. અને પરમાણુને અતિસૂક્ષ્મ’ નામે છઠ્ઠા પ્રકારમાં ગણાવ્યા છે. જીવ પ્રયાગ વિના જગતના દેશ્ય પદાર્થાનું નિર્માણ થઈ શકતું નથી. દશ્યજગતનું ઉપાદાન કારણુ પરમાણુ જ છે. પરંતુ એક પરમાણુ ઉપર જીવને કઈ પણ પ્રયાગ થઈ શકતા નથી. અમુક સખ્યામાં સંગઠિત અની રહેલ પરમાણુ સમૂહુરૂપ 'ધેટ ઉપર જ જીવના પ્રયાગ થઈ શકે. માટે જે પુદગલ સ્ક ! જીવના પહેલવહેલા જ પ્રત્યેાગની ચેાગ્યતાવાળા છે, તે જ સ્કા દૃશ્યજગતના ઉપાદાન કારણુ તરીકે ગણાય. તેવા સ્ક'ધારૂપ પુદ્દગલ વણાએ તથા તે સિવાય અન્ય કેટલીક પુદ્ગલ સ્કધની વણાએ કે જે દૃશ્યજગતના નિર્માણુમાં ઉપયેગી અની શકતી નથી, પણ અતિન્દ્રિય છે, એવી પુદ્દગલવાએ જ જૈન દÖન કથિત સૂક્ષ્મ’ નામે પાંચમા પ્રકારવાળી છે.
4
આધુનિક વિજ્ઞાન, જગતના દૃશ્ય પદાર્થીના ઉપાદાન કારણને શેાધી શકવામાં હજી બિલકુલ સફળ થઈ શકયું નથી. પૌલિક પદાર્થાંમાં મૌલિક તત્ત્વની અમુક સખ્યા બતાવી તેને જગતના ઉપાદાન કારણ તરીકે તે ભલે જણાવે,