________________
બનેલે મા. પરંતુ શબ્દરૂપે થયેલું પરિણમન તે શબ્દપ્રવાહ શરૂ થયે ત્યારથી ચાલુ જ હોય છે. તે પરિણમન નષ્ટ થતું નથી. પરંતુ તેમાં તીવ્રમંદપણું થવા પામે છે. મન્દ પરિણામની અવસ્થાને પ્રાપ્ત શબ્દપુદ્ગલમાં શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેતું નથી. પરંતુ સાધન દ્વારા તેમાં તીવ્રતા આવતાં તે શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાની થતાવાળા બની જાય છે.
શબ્દને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય તો એટલા માટે જ કહ્યો છે કે તેને અસ્તિત્વને સ્પષ્ટ બોધ તે શ્રોત્રેન્દ્રિયથી જ થાય છે. શબ્દ પગલેમાં રૂપ, રસ, અને ગંધ એટલાં બધાં સૂક્ષ્મ છે કે તેને ઈન્દ્રિયે અનુભવી શકતી નથી. તે પણ તેને સ્પશે તે ઇન્દ્રિયને અનુભવાય છે. સાંભળવાની શક્તિ ધારક દરેક પ્રાણીને આખા શરીરે તે શબ્દ સ્પર્શે છે, અને તેના સ્પર્શ દ્વારા શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા અનુભવાય છે. છતાં પિતાને સ્પર્શતે પદાર્થ તે શબ્દ જ છે, એ ખ્યાલ તે તે પ્રાણીઓને શ્રોત્રેન્દ્રિયથી જ આવી શકે છે. માટે જ તેને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય કહ્યો છે. શ્રોન્દ્રિયરહિત પ્રાણને સ્પર્શતા શબ્દ પુદ્દગલે દ્વારા, શબ્દને ખ્યાલ પેદા થઈ શકતું નથી તે પણ શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા તે અનુભવી શકાય છે.
જોરદાર વિનિથી કાનના પડદાનું તૂટી જવું, માથામાં સખત દુઃખા યા કંટાળો પેદા થા, મેઘની ભયંકર ગર્જન નાથી અગર કેઈ તેવા અન્ય વનિથી ગર્ભિણી સ્ત્રીઓના