________________
૧૦૦
કેઈ વિશેષ વનિથી તમામ સેનાને સંહાર થઈ શકવાની હકીકત આજે કેટલાકને આશ્ચર્યજનક લાગે એવી છે. પરંતુ પ્રબળ વિનિદ્વારા શત્રુસેનાને સંહાર થઈ શકે તેવા વિનિને આવિષ્કાર કરવાનો પ્રયત્ન આધુનિક વૈજ્ઞાનિકે એ પણ પ્રારંભે છે. અંબાલા (પંજાબ) થી પ્રકાશિત ૭ માર્ચ ૧૯૫ર ન દૈનિક પત્રક (Tribune) માં “એના સંહારનું નવીન શસ્ત્ર' શિર્ષક, લંડનના એક સમાચાર અંગ્રેજી ભાષામાં છપાયા હતા. તે અંગ્રેજી લેખનો સાર નીચે મુજબ હતે.
શું ! ઇવનિ દ્વારા સેનાનો સંહાર થઈ શકે છે ? એ એક પ્રશ્ન છે. તેના ઉપર આજના યુદ્ધ વૈજ્ઞાનિકે તર્ક-વિતર્ક કરી રહ્યા છે. મનુષ્યના કાનની સ્વરતંત્રીની શક્તિ બહારના તીવ્ર વનિતરંગથી મૃત્યકારી સિદ્ધ થઈ શકે છે તેમાં લેશ માત્ર સંદેહ નથી. પરંતુ તમામ સેનાને વનિ તરંગદ્વારા નષ્ટ કરી શકાય એવા મશીન પણ શું તૈયાર કરી શકાય છે?
આ પ્રમાણે ગતયુદ્ધમાં તીવ્ર વનિતરંગેની મૃત્યુકારક શક્તિ ઉપર વિચાર કરી હતે. અને એક અમેરિકી પત્રિકા અનુસાર તે એક અંગ્રેજે અતિધ્વનિકારક મશીનને નમૂને પણ તૈયાર કર્યો હતે. તે મશીન એવું હતું કે સેનાને નાશ કરી શકાય.
અમેરિકી વૈજ્ઞાનિકે એ એક એવી ખોજ તો કરી લીધી છે કે સાધારણ તીવ્ર દવનિતર ગ પણ ઉંદર તથા ટિટ્ટીઓ માટે મૃત્યુકારક છે. એક અમેરિકી કેલેજમા સમ્પાદિત