________________
૧૦૧ રસાયનશાળાનું પરિક્ષણેથી હાલમાં જાહેર કરાયું છે કે તીવ્ર દનિકારક કિરણ, પશુઓના સ્નાયુઓના ટુકડે ટુકડા કરી શકે છે, અને શરીરના તાપમાનને ૧૪૦ ડિગ્રી સુધી વધારી શકે છે. વૈજ્ઞાનિકને એક એ પણ પત્તો લાગે છે કે જે અત્યન્ત તીવ્ર કિરણે પશુના રૂવાંટાને સ્પર્શ કરે તે એટલી બધી ગરમી થઈ જાય છે કે પશુઓના શરીરની પ્રોટીન થીજી જાય છે. એક અમેરિકન અન્વેષણ કર્યું છે કે પ્રતિસેકન્ડે દશ લાખવા૨ કમ્પતી ધ્વનિથી હીરાના ટુકડે ટુકડા થઈ શકે છે. એટલે તીવ્ર ગતિનાં ધ્વનિ તરંગે પ્રાણીમાત્રના માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે, તેમાં કંઈ પણ સદેહ નથી.”
આધુનિક વૈજ્ઞાનિકેની સમજમાં શબ્દનાં મજાની હકીક્ત એવી છે કે તળાવના સ્થિર પાણીમાં જેમ પથ્થર નાખીયે અને તેમાં નાનાં મોજા ઉત્પન્ન થાય, તેમ આપણે બેલી કે બીજો કોઈ અવાજ થાય ત્યારે હવામાં મજા ઉત્પન્ન થાય છે. આ અવાજનાં મેજાં સેકન્ડની ૨૦ થી ૨૦,૦૦૦ ધ્રુજારી લેતાં હોય ત્યાં સુધી કાન તેને પકડી શકે છે, પણ એથી વધુ કે ઓછા વેગની ધ્રુજારી હોય તે એ જાઓ આપણા કાન માટે અશ્રાવ્ય બને છે. કુતરા, ઉદર વગેરે કેટલાંક જંતુઓ એ અવાજ સાંભળીને ડરે છે, અને ત્રાસે છે સેકન્ડની ૨૦,૦૦૦ થી પણ ઘણી વધુ ધ્રુજારીવાળાં મજા તે જંતુઓ પક્ષીઓ અને ઉંદરનાં ઘાતક બને છે. મૂત્રાશયમાં બંધાઈ જતી પથરીને તેડવા માટે અતિશય ગતિ