________________
૯૪ જૈન દાર્શનિકોએ કહ્યું કે તીવ્ર પ્રયત્નથી પ્રેરિત શબ્દપ્રવાહ અતિ અલ્પ ટાઈમમાં પણ કાન્ત સુધી પહોંચી જાય છે. જ્યારે વિજ્ઞાન અનુસાર શબ્દની ગતિ, દર એક સેકન્ડે ૧૧૦૦ ફૂટ છે. શબ્દ પ્રવાહની ગતિસંબંધમાં જૈન દર્શન અને વિજ્ઞાનમાં આટલે માન્યતા ભેદ છે. તે પણ સેંકડે માઈલ છેટેથી રેડિયે સ્ટેશન પરથી આવતે કાર્યક્રમ તે જ ક્ષણે આપણને સંભળાય છે, તેનું કારણ વિજ્ઞાન એ બતાવે છે કે રેડિયે સ્ટેશન પર અવાજનાં ભેજનું વિદ્યુત –ચુંબકીય મોજમાં રૂપાંતર થાય છે. એટલે તેની ઝડપ એક સેકન્ડના ૧,૮૬૦૦૦ માઈલની થાય છે. તેથી તક્ષણે તે મજા આપણે રેડિયે સેટ પર ઝીલાય છે. ત્યાં તેમનું પાછું અવાજમાં રૂપાંતર થાય છે. અર્થાત્ માઈક્રેન, રેડિયે આદિ યંત્રમાં શબ્દ તરંગે વિદ્યપ્રવાહ સ્વરૂપે પરિવર્તિત બની આગળ વધે છે, અને લક્ષ્ય સ્થાન પર તે વિદ્યુત પ્રવાહ, ફરી શબ્દતરંગના રૂપમાં પરિણત બની આપણને સંભળાય છે.
વર્તમાન વિજ્ઞાનની આ હકીકત તથા ઓસ્ટ્રેલીઆના આદિવાસીઓની સંદેશાવાહકની હકીકતતે, વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પરમાણુવાદને જન્મ થયા પહેલાં પણ જૈનદર્શન કથિત, એક ઠેકાણથી ઉત્પન્ન થઈ દૂર દૂર ફેલાતા શબ્દના તરંગને વચમાંવમાં પણ અમુક સાધનો દ્વારા એન્દ્રિય શ્રાદા બનાવી શકવાની હકીકતને સત્યસ્વરૂપે પૂરવાર કરવાવાળી છે.
જૈનદર્શન કહે છે કે જીવની વાણી દ્વારા બોલાતા