________________
?
શબ્દપુદ્ગલા તથાસ્વભાવથી તેવા પ્રકારના મન્ત્ર પરિ ણામવાળા થઈ જતા હેાત્રાથી પેાતાના વિષયનુ શ્રેત્રજ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ થતા નથી. વળી શ્રાત્રેન્દ્રિયનુ પણ તેવા પ્રકારનું વધારે અદ્ભુત ખળ નથી કે જેથી વધુ આગળથી આવેલા શબ્દોને સાંભળે. બાકી કોઈ સાધન દ્વારા તે માર ચેાજન કરતાં દૂરના શબ્દ પણ સાંભળી શકાય છે.
શ્રેત્રેન્દ્રિય તે સ્પષ્ટ અને પ્રવિષ્ટ શને જ સાંભળે છે, એ રીતના જૈનશાસ્ત્રના કથનથી શબ્દનુ પૌદ્ગલિકપણુ સિદ્ધ થાય છે.
નૈયાયિક શબ્દને આકાશના ગુણુ કહે છે તે સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે આકાશ તે સવ્યાપી હાવાથી તે શબ્દ જે આકાશને ગુણુ હેય તે નજીકના કે દૂરના શબ્દને સાંભળવામાં ફેર પડવા ન જોઈ એ,
શબ્દ એ પદાર્થ (પુદ્ગલ) હોઈ તે ચૌદરાજ પ્રમાણ પૂરા લેાકાકાશ (બ્રહ્માંડ)માં ચારે તરફ ફેલાઈ શકે છે. પ્રાણેન્દ્રિયાદિના વિષયભૂત દ્રવ્ય કરતાં શબ્દદ્રષ્ય તે સૂક્ષ્મ અને ઘણાં છે. તેમજ તે તે ક્ષેત્રમાં રહેલ શબ્દચેાગ્ય અન્ય દ્રવ્યને વાસિત કરનાર છે. શબ્દ ચેાગ્ય પુદ્ગલા સૂક્ષ્મરૂપે પણ આખા બ્રહ્માંડમાં ભરેલાં છે. તેના ઉપર શબ્દરૂપે પરિ ણુમૈલ પુદ્ગલની અસર થાય છે. અને જેમ પાણીમાં એક ઠેકાણેથી ઉત્પન્ન થયેલ તરગ આગળના પાણીમાં નવાં તરંગ ઉપજાવે છે, તેમ શબ્દનાં પુગલે પણ તર`ગારૂપે થવા દ્વારા