________________
પ્રકરણુપ શબ્દ-અંધકાર અને છાયા પ્રત્યેક પદાર્થ તે પરમાણુની વિશિષ્ટ રચના છે. પર– માણુની આ વિશિષ્ટ રચનાઓ તે પુદ્ગલના પર્યાયે કહેવાય.
પર્યાયમાત્ર પરિવર્તનશીલ છે. પર્યાય એટલે પદાઈનું રૂપાંતર.
પદાર્થનું રૂપાંતર થયા જ કરે છે. પણ પદાર્થન નાશ નથી.
વિશ્વમાં પરમાણુઓ અનંત સંયા પ્રમાણ છે. એટલે પુદ્ગલ દ્રવ્યના પલટાતા પર્યામાં પૂર્વ પર્યાયના પરમાણુઓ, પછીને પર્યાયમાં હોવા જોઈએ એવું એકાન્ત નથી. કેટલાક પર્યામાં પૂર્વ પર્યાયના પરમાણુઓનું અસ્તિત્વ ચાલુ રહેવા છતાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું પર્યાવસાન થાય, અને પરમાણુઓના વિઘટન સંઘટનથી થયેલ કેટલાક પર્યાચેની ઉત્પત્તિ સમયે પૂર્વપર્યમાં વર્તતા પરમાણુઓની પણ જૂનાધિકતા થાય.
આ રીતે વિવિધ પર્યાયને પ્રાપ્ત યુગલદ્રા વિવિધ શક્તિધારક બને છે. વિવિધ શક્તિધારક તે યુગલદ્રવ્ય વિશ્વમાં વિવિધ સંજ્ઞાથી વ્યવહારાય છે. પુગલની જે જે