________________
૧૫.
આપણને ખ્યાલ આવી શક્તા નથી. રૂપ એટલું બધુ સૂક્ષ્મ છે કે આપણું ચક્ષુમાં તેને જોવાનું સામર્થ્ય નથી. તે પણ વાયુમાં રૂપ નથી જ એમ તે કહી શકાય જ નહિ.
સાયન્ટીફીક પદ્ધતિથી હાઈડ્રોજન અને ઓકસીજન વાયુનું મિશ્રણ થવાથી તે વાયુને પાણું સ્વરૂપે આપણે સ્પષ્ટ જોઈએ છીએ. આ બંને વાયુના મિશ્રણપણાથી જ પાણી બન્યું હોવાથી તે પાણીમાં આણુઓ તે વાયુના જ છે. તે અણુઓ અને વાયુરૂપે ભિન્ન ભિન્ન હોય છે, તે ટાઈમે તે અણુઓનું રૂપ, સૂમ હોવાથી આપણે જોઈ શક્તા નથી. ભિન્ન ભિન્ન વાયુમાં રહેલા અણુઓનું મિશ્રણ થવાથી તે અણુએ સૂફમપણથી પટો પામી શૂલપણાને પામ્યા અને આપણું ચક્ષુઈન્દ્રિય ગ્રાહ્ય બન્યા.
વિશ્વમાં એવા પણ પુદ્ગલ પદાર્થની વિદ્યમાનતા છે કે જેના રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર પૈકી એકને પણ ખ્યાલ ઈન્દ્રિ દ્વારા કઈ પણ પ્રાણને પામી શકાતે નથી. તેનું કારણ એ છે કે તે પદાર્થમાં રહેલા રૂપાદિ ચારે વિષયાંશેનું પ્રમાણ એટલું બધું અ૫ છે કે ગમે તેવી સતેજ ઈદ્રિયો દ્વારા પણ તેનો ખ્યાલ આવી શકતે નથી. તેમ છતાં તેવા પદાર્થોની થતી સામૂહિક ક્રિયાઓ દ્વારા તે પદાર્થો દચિર સ્વરૂપને પામી શકતા હોવાથી તેના દૃષ્ટિઅગોચર સ્વરૂપનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. આકાશમાં ફેલાતાં વાદળાંને એકઠાં થતાં અને બિલકુલ વિખરાઈ જતાં પણ આપણે જોઈએ છીએ, આકાશમાં જે અણુઓ વાદળ