________________
૬૮
મૌલિક રસ પાંચ પ્રકારે, અને મૃદુ કઠિન ગુરુ લઘુ—શીત -ઉષ્ણુ-સ્નિગ્ધ-ઋક્ષ એમ સ્પર્શ આઠે પ્રકારે કહ્યો છે.
છૂટક એક પરમાણુ પુદ્ગલામાં તે પાંચ વણુ માંથી કોઈ એક વર્ણ, એ ગધમાથી કોઈ એક ગધ, પાંચ રસમાંથી કોઈ એક રસ, અને ઋક્ષ યા સ્નિગ્ધમાંથી કોઈ એક તથા શીત ચા ઉષ્ણુમાંથી કંઈ એક એમ બે સ્પર્શ હોય છે. આ ઉપરથી એમ પણ કહી શકાય કે પુગલમાં મૌલિક સ્પર્શ તે સ્નિગ્ધ ઋક્ષ શીત અને ઉષ્ણ એ ચાર જ છે. કારણ કે મૃદુ–કઠિન-ગુરુ અને લઘુ એ ચાર સ્પર્શામાંથી તા એક પણ સ્પર્શી, પરમાણુ પુદ્ગલમાં તે હેતે જ નથી. સ્કધપુદગલદ્રવ્યમાં તે વિવિધ પરમાણુ પિ'ડીભૂત થયેલ હાવાથી કોઈ પણ એક સ્કધ તે પાંચે વર્ણ, મને ગધ, પાંચે રસ અને આઠે સ્પ વાળા હાઈ શકે છે, પરંતુ સ્પર્શમાં એક અપવાદ છે કે સ્થૂલ સ્ક'ધમાં જ આઠે સ્પર્શ હાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્કંધ તે શીત–ઉષ્ણુ તથા સ્નિગ્ધ ઋક્ષ એ ચાર સ્પર્શયુક્ત હાઈ શકે. એટલે સ્પર્શીની અપેક્ષાએ ચતુઃસ્પશી સ્કંધ અને અષ્ટસ્પશી'સ્ક ધ એમ સ્કંધની એ જાતા હોય.
પોતાની જાતિના (પુદ્ગલપણાના) ત્યાગ કર્યા વિના પ્રાચેાગિક ક્રિયા આદિથી ઉત્પન્ન થવાવાળા પુદ્ગલદ્રવ્યના જે પર્યાય (અવસ્થા) તે પુદ્ગલ પરિણામ કહેવાય છે.
ગમે તેટલા પરમાણુએના સઘાતપણાથી અનેલ કોઈ પણ એક સ્કધ કે સધાતભાવે રહેલ અન તસ્કંધો હોવા