________________
કહી શકાય નહિં, કારણ કે વધુ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ સ્કંધની ક્ષેત્ર અવગાહના ઓછી અને તેના કસ્તાં ઓછી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ સ્કધની ક્ષેત્ર અવગાહના વધુ, એમ પણ બને, એટલે ત્યાં ઓછી ક્ષેત્રઅવગાહનવાળા અને વધુ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ સ્કંધને પરિણામ તે સૂક્ષ્મ હોય છે. જૈન શાસ્ત્રમાં કહેલ પગલ વર્ગણાઓમાં વિવિધ સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલ પુદ્ગલની જાતેમાં) પૂર્વની વર્ગણું કરતાં પછીની વર્ગણાના પ્રત્યેક સ્કંધ, તે વધુ સંખ્યા પ્રમાણ પરમાણુસમૂહવાળા હોવા છતાં, પૂર્વની વર્ગણોના સ્કંધ કરતાં વધુ સૂકમપરિણામી કહેવાય છે. માટે કેવળ કદની વિશાળતા કે લઘુતાની દૃષ્ટિએ કે સ્કંધમાના પરમાણુ સમૂહની સંખ્યાની દૃષ્ટિએ સ્થૂલતા અને સ્મતા નહિ ગણતા ઇદ્રિ દ્વારા જે પુગલેને જાણ નહિં શકાય, તે પગલેને સૂક્રમ પરિણામી કહેવાય. અને એક યા અધિક ઈન્દ્રિયે વડે જાણી શકાય તે પુદ્ગલેને બાદર પરિણામી કહેવાય છે.
સ્પર્શતાને અનુલક્ષીને વિચારતાં ક્રિસ્પશી, ચતુઃસ્પશી તથા સુક્ષ્મપરિણામી અષ્ટસ્પશી પુગલ તે સૂક્ષ્મ હોય છે. અને તે સિવાયના અન્ય પુદગલસ્ક બાદર હોય છે.
પ્રદેશ સમૂહની દૃષ્ટિએ અપ્રદેશી યા પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ યાવત્ સ ખ્યાત પ્રદેશી, અસંખ્ય પ્રદેશી તથા સૂક્ષ્મપરિણમી અનન્તપ્રદેશી યુગલસ્કંધને સૂક્ષ્મ કહેવાય છે. અને અનંતપ્રદેશી બાદરપરિણામી પુગલસ્કંધને