________________
આદર કહેવાય છે. અહિં સ્પર્શતા તથા પ્રદેશસમૂહની અપેક્ષાએ કહેલ સૂક્ષમતા અને સ્કૂલતામાં પણ ઇદ્રિનું અય અને અયપણું તે છે જ.
- સૂક્ષમતા અને સ્કૂલતાને (૧) આત્યનિક (૨) આપેક્ષિક અને (૩) સ્વાભાવિક એમ ત્રણ રીતે સમજવી જોઈએ. સૂફમ પરિણામને એ ત્રણ રીતે વિચારતાં એક પરમાણુ તે અત્યાતિક સૂક્ષ્મ પરિણામ, ચણકની અપેક્ષાએ કયાક સ્કંધને સૂક્ષ્મ કહે તે આપેક્ષિક પરિણામ, અને ઇન્દ્રિયને અગ્રાહી અથવા ચતુસ્પર્શ સ્કંધરૂપે અગુરુલઘુ ગુણવાળા, અથવા સૂક્ષ્મ નામકર્મથી ઉત્પન્ન થયેલા પરિણામવાળા જે ઔદારિકાદિ સ્ક બેને સૂફમપરિણામ તે સ્વાભાવિક સૂમપરિણામ જાણવે. આ ત્રણે રીતે બાદર પરિણામ અંગે પણ વિચારવું. - સૂક્ષમતા અને લતાની દૃષ્ટિએ સર્વ પ્રકારના પુગલકવ્યનું વર્ગીકરણ જેનશાસ્ત્રમાં છ પ્રકારે કરવામાં આવ્યું છે. પર્યાયની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રકારનું હોવાથી તે સર્વ પ્રકારના પગલેમાં છ પ્રકારમાંથી કઈને કઈપણ એક પ્રકારનું સૂમ યા શૂલપણું હોઈ શકે છે. તે છ પ્રકાર આ પ્રમાણે છે..
(૧) અતિસ્થૂલ (૨) પૂલ (૩) સ્થૂલ-સૂક્ષ્મ (૪) સૂક્ષ્મ -સ્થૂલ (૫) સૂમ અને (૬) અતિ સૂક્ષ્મ. . !
જે પુદ્ગલસ્ક બંનું છેદનભેદન તથા અન્યત્ર વહન થઈ