________________
પૂર્વ
સ્વરૂપે તેવામાં તે કયાંથી આવ્યાં ? શું ! તે અણુએની ઉત્પત્તિ નવી થઈ ? ખિલકુલ અદૃશ્ય થયાં ત્યારે કયાં ગયાં ? શું ! તે અણુએને નાશ થયે ?
પ્રાણીએના જન્મ થયા માદ શરીરના પ્રમાણ અને વજનમાં વધારો થતુ જાય છે. તે વૃદ્ધિ પામતાં તે અણુએ શરીરમાં કાંથી આવ્યાં ? શું તે અણુએની ઉત્પત્તિ નવી થઈ ? અહિં ઉત્પત્તિ કે વિનાશ નથી. કારણ કે ભારતીય મહિષ આનુ કથન છે કે :~
नासतो विद्यते भावो, ना भावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्व - नयोस्तत्त्वदर्शिभिः ॥
સત્ અને અસત્ તત્ત્વ અંગે જ્ઞાની પુરુષા દ્વારા જોવાયું છે કે અસત્ વસ્તુનું અસ્તિત્ત્વ અને સ અભાવ નથી.
માટે માનવુ પડશે કે વાઢેળ અને શરીરમાં દેખાતા અણુએની ઉત્પત્તિ કે નાશ નથી. તે અણુએ તે શાશ્ર્વતપણે વિશ્વમાં સદા વિદ્યમાન જ છે. વાદળ અને શરીર તે ત સામૂહિક ક્રિયાસ્વરૂપે પુદ્ગલ અણુનુ અસ્તિત્વ છે. સામૂહિક ક્રિયા દ્વારા તે અણુએના સંઘટ્ટન પહેલાં અને વિઘટન પછી તે અણુસમૂહ। સૂક્ષ્મસ્વરૂપે વતા હાવાથી કોઈ પણ પ્રાણીને દૃષ્ટિગોચર થઈ શકતા નથી. છતાં તેનું અસ્તિવ તા છે જ,
આ રીતે કોઈ પદાર્થીના વર્ણાદિ ચારે વિષયામાથી કાઈ