________________
૪૫
પ્રયત્ન હેાય છે. પરંતુ તેવા કોઈપણ પર્યાયની ઉત્પત્તિ અને વિનાશમાં કસમ ધરહિત જીવાના તે પ્રયત્ન હાઈ શકતા જ નથી. કારણ કે પ્રયત્નજન્ય પુદ્ગલપર્યાયમાં વિશેષે કરીને જીવના રાગદ્વેષાદિ ભાવા જ કારણરૂપ હાઈ કમ થી મુક્ત આત્મા, તેવા પર્યાયની ઉત્પત્તિ અને વિનાશમાં પ્રયત્નશીલ અનતા જ નથી. સ`સારીઆત્માને પેાતાને ધારણ કરાતા. શરીરરૂપે, શ્વાસેાચ્છવાસરૂપે, ભાષાસ્વરૂપે, વિચારસ્વરૂપે, કમ સ્વરૂપે યા કોઈ ભૌતિક સામગ્રીસ્વરૂપે જ પુદ્ગલદ્રવ્યનુ વિવિધસ્વરૂપે પરિવર્તન કરવાની આવશ્યકતા રહે છે. આવે કોઈપણ પુદ્ગલ પર્યાય, પેાતાની સાથે સંબંધિત અની રહેલા ભૂતપૂર્વ કર્મ પુદ્ગલરૂપ નિમિત્તને પામીને જ જીવ ઉત્પન્ન કરી શકે છે. કોઈપણ જીવને ઉપયાગી શરીર, શ્વાસેછવાસ, ભાષા, મન અને કનુ નિર્માણુ, તે જીવની પેાતાની જ સાથે સબંધિત ખની રહેલા ભૂતપૂર્વ કમ પુદ્ગલરૂપ નિમિત્તદ્વારા અને પેાતાના જ પ્રયત્નદ્વારા થાય છે. પેાતાના માટે નિર્માણ કરાતા ઉપરોક્ત પુદ્ગલપર્યાયામા અન્ય કોઈ જીવને પ્રયત્ન કે અન્ય કોઈ જીવની સાથે સમ‘પ્રિત ખની રહેલ કર્મ પુદ્દગલરૂપ નિમિત્તે, ઉપયેાગી બની શકતું નથી. ખાકી ઉપાક્ત સામગ્રી સિવાય એક જીવના પ્રયત્નથી નિમિત અન્ય વ્યવહાર પચેગી પૌદ્ગલિક સામગ્રી અન્ય જીવાને પણ ઉપયાગી થઈ શકે છે. આવી અમુક જીવેાના પ્રયત્નથી નિમિત અને અન્ય અનેક જીવાના ઉપયેાગમાં આવતી સામગ્રી તે ભિન્નભિન્ન જીવેાદ્વારા ત્યક્ત ભિન્નભિન્ન શરીરાના મિશ્રણરૂપે અની રહેલ પુદ્ગલપાઁચામાંથી, યા મિશ્રણરૂપ નિહ બનતા,