________________
સૂત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના સાદિ સપર્યવાસિત કથનથી કદાચ કઈ એવા ભ્રમમાં પડે છે અને એકવાર ઉત્પન્ન થાય છે, અને પછી કદાપિ નાશ પામતાં જ નથી. જેથી શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય કાયમ ચાલુ રહે છે. પરંતુ શુદ્ધ ગુણઅર્થપર્યાયની સંભાવના કેવી રીતે હોઈ શકે?
અહિં સમજવું જોઈએ કે પૂર્વ કેવળજ્ઞાન-દર્શન પર્યાયને નાશ, અને નવીન કેવળજ્ઞાન-દર્શનને પર્યાય ઉત્પન્ન થત જ રહેતું હોવાથી તેમાં અર્થપર્યાય હોઈ શકે છે. જેમકે કેવળી. પરમાત્માને શરીરાવસ્થામાં જે શરીરગત પર્યાયે વર્તતા. હોય છે, તે પર્યાએ મોક્ષ પ્રાપ્તિ સમયે શરીરની સાથે જ નષ્ટ પામે છે. શરીરાવસ્થામાં શરીરના દેખાતા પર્યાયે તે કર્મપદગલ અને જીવ એ બન્નેના સંચાગનું જ પરિણામ હોવાથી દેહગત પર્યાયે તે પુદ્ગલ ઉપરાંત જીવના પણ છે જ. માટે શરીરગત પર્યાના નાશ પામવા સમયે આત્મા પણ તે રૂપે નાશ પામ્ય કહેવાય. અને આત્મા તે કેવળરૂપ હેવાથી કેવળ પણ તે રૂપે નાશ પામ્યું કહેવાય. જેથી આત્મા સિદ્ધ થવા ટાઈમે સિદ્ધપર્યાયપણે ઉત્પન્ન થયે, ત્યારે કેવળ પણ સિદ્ધપણે ઉત્પન્ન થયું કહેવાય. આ પ્રમાણે શરીરાવસ્થાને કેવળપર્યાય અને સિદ્ધાવસ્થાને કેવળપર્યાય એમ ભેદ પડતા હોવાથી તથા સંsમ સંવે, બળ પૂ વર્લ્ડ બાળ, એ “સન્મતિ પ્રકરણના કથનથી તથા પમ સમય सजोगि भवत्थ केवलनाणे अपढम समय सजोगि भवत्थ વઢના છે. આ રીતના આગમ વચનથી સમય સમયનું કેવલ