________________
પ્રકરણ ૩ જુ ઈશ્વર જગતનો કર્તા નથી દરેક મૂળભૂત પદાર્થમાં પર્યાય અંગે વિચારતાં દરેક જીવમાં આત્મપ્રદેશસમૂહરૂપ અનાદિ સ્કંધમાં વર્તતા પર્યાનો ઉત્પાદ અને વિનાશ તે પ્રાયગિક (પ્રયત્નજન્ય) છે. કારણ કે સંસારી આત્મા પિતાની ભાવિ દશા પોતે જ પિતાના પ્રયત્ન કરીને સજે છે. જ્યારે કોઈ આત્મા ક્રોધાદિ શુભાશુભરૂપે પરિણમે છે, ત્યારે તે પરિણામાનુસાર પિતાની ભાવિ સ્થિતિ સર્જે છે. માટે જ પિતાની અવસ્થાને પોતે જ કર્યા હોવાથી તેના પર્યાયને ઉત્પાદક અને વિનાશ તેના પ્રયત્નની અપેક્ષાએ પ્રાચેગિક (પ્રયત્નજન્ય) કહી શકાય. ગમે તે દિશામાં વર્તતા જીવન પર્યાયે તેના અભિસંધિજ (અર્થાત્ ઈચ્છાજન્ય) યા અભિસંધિજ (અર્થાત્ અનિચ્છાજન્ય) વીર્યજનિત હાઈ પ્રોગિક જ છે. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશસમૂહુરૂપ બની રહેલ અનાદિ સ્કંધમાં વર્તતા પર્યાયે ઉત્પાદ અને વિનાશ તે પ્રાયોગિક નહિ હેતાં, વસ્ત્રસિક (અપ્રયત્નજન્ય
સ્વાભાવિક) છે. કારણ કે આ ત્રણે દ્રવ્યમાં થતે ઉત્પાદ અને વિનાશ તે પરસાપેક્ષ છે. વળી આ ત્રણેમાં ગતિકિયાને અભાવ હોવાથી તેમાં પ્રયત્નને અવકાશ જ નથી. માટે