________________
૩૮
ઉત્પાદ અને વ્યય ( વિનાશ)ની સ્પષ્ટ સમજણ માત્ર જૈનદનને માન્ય હેાવાથી જ જૈનદન ઈશ્વર કર્તુત્વવાદી નથી. જન્ય પદાર્થને ઉત્પાદ અને વિનાશ તે ઈશ્વરાધીન યા ઈશ્વર પ્રયત્નજનિત હેાવાનુ જૈનદર્શનને માન્ય નથી. જૈનદર્શન તા કહે છે કે જન્મ પદ્માના ઉત્પાદ અને વિના જે ઈશ્વરાચીન હાય તા સઘળા ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય જ હોત. પરંતુ કેટલાકમાં વેસ્ટસિકપણુ` સ્વાભાવિકપણું પણ જોવામાં આવે છે, એટલે ઈશ્વરકત્વની સિદ્ધિ થઈ શકતી નથી.
વળી પ્રાયેાગિક યા પ્રયત્નજન્ય પદાર્થોં અંગે પણ જૈનદનની માન્યતા એવી છે કે તેમા ઈ પણ પ્રાણીને પ્રયત્ન તા અવશ્ય છે, પરંતુ સઘળા પ્રાયોગિક ઉત્પાદ અને વિનાશમાં કેઈ એક અમુક જ પ્રાણીના પ્રયત્ન નહિ હોતાં અન્ય અન્ય પ્રાણીને વિવિધરીતે પ્રયત્ન હૈાય છે, જગતમાં વાદળાં, આકાશીરળ વગેરે કેટલાક પદાર્થા સિવાય અન્ય જે કોઈ પદાર્થો પૃથક્પૃથરૂપે અને મિલનસ્વરૂપે દૃષ્ટિગોચર ચાય છે, તે સઘળા પદાર્થોં કોઇને કોઈ પણ પ્રાણીના પ્રયત્નજન્ય જ છે. જેમકે કાચની બનાવટ રેતીમાંથી થાય છે, પરંતુ રેતી એ પૃથ્વીકાય છવાના શરીરસમૂહ હોઈ તે પ્રત્યેક શરીરની ઉત્પત્તિ, વેસસિકપણે પરિણામ પામેલ પુદ્ગુગલ દ્રબ્યમાંથી પૃથક્ પૃથક પૃથ્વીકાયી જીવાના પ્રયત્ન વડે જ થયેલી છે. આ હકીકત જૈનશાસ્ત્રામા દર્શાવેલ વિવિધ પૌલિક વણાઓના અને નામકર્મની પ્રકૃતિએના સ્વરૂપને જાણવાથી જ સમજી શકાય છે.