________________
છૂટક પરમાણુઓ યા પરમાણુસમૂહરૂપ બની રહેલ પુદ્ગલસ્કંધના પરસ્પર મિલનથી વૈઋસિકપણે ઉત્પત્તિ પામેલ ઔદારિક વગણારૂપ પુદ્ગલ પર્યાય, પૃથ્વીકાય જીના પ્રયત્ન વડે નાશ પામી, પૃથ્વીકાય જીના શરીરરૂપ રેતીસ્વરૂપે ઉત્પત્તિને પામે છે. તે શરીરમાથી આયુષ્યની પૂર્ણતાએ તે જીવે ચાલ્યા ગયા બાદ, જવના સંગ વિનાને તે રેતીરૂપ પદગલ પર્યાય, મનુષ્યના પ્રયન્તડે નાશપામી, કાચરૂપ પર્યાયની ઉત્પત્તિને પામે છે. આ રીતે આ પદાર્થો અંગે પણ પુદ્ગલ વર્ગણાઓ અને નામકર્મની પ્રકૃતિઓ દ્વારા સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એટલે પદાર્થની ઉત્પત્તિ અને વિનાશમાં ઈશ્વરકર્તૃત્વ સિદ્ધ થઈ શકતું નથી. જીવન પર્યાની ઉત્પત્તિ અને વિનાશમાં વસ્ત્રકિપણું તે હાઈ શકતું જ નથી, પર તુ પ્રાગિક યા પ્રયત્નજન્ય પર્યાના ઉત્પત્તિ અને વિનાશમાં પણ ઈશ્વર કારણવાદને તે સ્થાન નથી જ.
ઈશ્વરકર્તુત્વવાદને માનનાર કેટલાંક જૈનેતર દશનેની માન્યતા એટલી તે જરૂર છે કે, સંસારી જીની બાહ્ય અને આંતરિક ભિન્ન ભિન્ન અવસ્થારૂપ પર્યાની ઉત્પત્તિ અને વિનાશ તે કર્મજન્ય જ છે. અને કર્મની ઉત્પત્તિ તે પ્રાણી જન્ય જ હોવાથી કર્મજન્ય સુખ દુઃખના સંયેગવાળી અવસ્થાની પ્રાપ્તિ, જીવના પિતાના પ્રયત્નને જ આભારી છે. પરંતુ સાથે સાથે તેઓ એવી માન્યતા ધરાવે છે કે “જીવ પ્રયત્નવડે જન્યકર્મો જડ હોવાથી કઈ ચેતનની પ્રેરણાવિના