________________
૩૭
પુદગલ દ્રવ્યમાં ક છે તે જન્ય ઈ પુગલ દ્રવ્યને પર્યાય છે. તેને ઉત્પાદ અને વિનાશ સામુદાયિક કહેવાય છે. કારણ કે તેમાં એક કરતાં ઘણા પુદ્ગલ પરમાણુઓને એકી સાથે ઉત્પાદ અને વિનાશ છે. આ સામુદાયિક ઉરપાદ અને વિનાશ બને, પ્રાગિક અને વૈઋસિક એમ બબ્બે પ્રકારે હેવાથી, વિશ્વસિપણે તે ઇંદ્રધનુષ અને વાદળાં આદિના ઉત્પાદ અને વિનાશમાં છે. તથા પ્રાયોગિપણું તે ઘટ–પટ આદિના ઉત્પાદ અને વિનાશમાં હોય છે.
પ્રાગિક યા વૈસ્ત્રકિપણાથી થતા સામુદાયિક વિનાશમાં પરમાણુરૂપ અવયનું છૂટા પડી જઈ સ્કંધપણું ત્યજી દેવારૂપ વિનાશ પણ હોય છે. અને અવયના વિભાગ થયા. સિવાય સ્કંધને પૂર્વ આકાર છેડી દઈ બીજા આકારમાં બદલાઈ જવા સ્વરૂપે પણ વિનાશ હોય છે. આમાં પહેલા પ્રકારના વિનાશને “સામુદાયિક વિભાગ માત્ર” અને બીજા પ્રકારના વિનાશને “અર્થાતર ભાવ પ્રાપ્તિ” કહેવાય છે.
(૧) વાદળાં તથા ઇંદ્ર-ધનુષનુ વિખરાવું. (૨) મકાન તૂટવાથી ઈંટ વગેરે અવયનું વિખરાવું. (૩) ભૌતિક સંગો કે તુના પ્રભાવ આદિથી બરફનું પાણુના રૂપમાં અને પાણીનું હવાના રૂપમાં બદલાઈ જવું. (૪) કડામાંથી કુલ આદિનું બનાવવું, આ ચારે અનુક્રમે (૧) વિશ્વસા સમુદાય વિભાગ. (૨) પ્રાયોગિક સમુદાય વિભાગ. (૩) વિશ્વસા અર્થ તર ભાવ પ્રાપ્તિ અને (૪) પ્રાયોગિક અર્થાતર ભાવ પ્રાપ્તિનાં દૃષ્ટાંત સમજવાં. આ પ્રમાણે વિશ્વના પ્રત્યેક પદાર્થમાં થતા
9TH