________________
ગ્યતા હોઈ શકે છે, તે જ પર્યાને પામવાની ગ્યતા અન્ય પાંચ દ્રવ્યમાં પણ હોઈ શકે તેવું નથી. જેમ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તેમ દરેક દ્રવ્યના પિતાના ગુણ અને પર્યા પણ સ્વતંત્ર છે. જે ગુણ કે જે પર્યાય જે જાતિના મૂળ દ્રવ્યમાં હઈ શકતું હોય, તે ગુણ કે તે પર્યાય તે જાતિના જ મૂળ દ્રવ્યમાં હોઈ શકે. પરંતુ અન્ય જાતિના મૂળ દ્રવ્યમાં હોઈ શકે નહિ. જેમકે જીવના જે ગુણ અને પર્યા છે, તે જીવ દ્રવ્યમા જ હોઈ શકે છે. અને પુદ્ગલના જે ગુણ અને પર્યા છે તે, પુદ્ગલ દ્રવ્યમાં જ હોઈ શકે.