________________
૨૩
શ્યામ વર્ણની ઉત્કૃષ્ટતાના, બુદ્ધિવડે સૂક્ષ્મ વિભાગ કલ્પીએ તા અન'ત અંશ-વિભાગ પડે. તેવા અનતા અશ જેટલી શ્યામતા પ્રથમ સમયે છે, એમાંથી ખીજે સમયે અનંત ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા અસ`ખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સંખ્ય ભાગ ન્યૂન શ્યામતા થાય, અથવા સખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અસંખ્ય ગુણ ન્યૂન શ્યામતા થાય, અથવા અન ત ગુણુ ન્યૂન શ્યામતા થાય. જેથી પુદ્ગલ પરમાણુ દ્રવ્ય પ્રથમ સમયે જેવે। શ્યામ હત્તા તેનાથી ખીજે સમયે અનંતભાગાદિ છ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારની (શ્યામ વર્ણની અપેક્ષાએ ) હાનિવાળા થયેા કહેવાય. એ પ્રમાણે છ પ્રકારની વૃદ્ધિવાળા થાય તે આ પ્રમાણે
વિવક્ષિત પરમાણુ પ્રથમ સવ જઘન્ય શ્યામવર્ણવાળે છતાં પણુ અનંત અશ (સર્વાંત્કૃષ્ટની અપેક્ષાએ અતિ અલ્પ અ શ) શ્યામ વર્ણ વાળા છે. તે ખીજે સમયે અનંત ભાગ વૃદ્ધિવાળા, અથવા અસ`ખ્ય ભાગ વૃદ્ધિવાળા, અથવા સખ્યભાગ વૃદ્ધિવાળા થાય. અથવા સ બ્યગુણુ કે અસ ખ્યગુણુ કે અન તગુણુ વૃદ્ધિવાળા થાય. એટલે અનુક્રમે અધિક ( છ પ્રકારની વૃદ્ધિમાંથી કોઈપણ એક પ્રકારની વૃદ્ધિવાળા ) થાય.
અહિં હાનિ સંબંધમાં ગુણુ’શબ્દની સફ્ળતા ગુણુાકારરૂપે જુદી રીતે છે. તે આ પ્રમાણે; હાનિના સબંધમાં સખ્યાદિર્ગુણ એટલે જે સખ્યા વ તી હેાય તેમાંથી સખ્ય ગુણુ, અસાંખ્ય ગુણ, અનંત ગુણુ નહિં, પરંતુ વતી સખ્યાની હાનિ થતાં શેષ રહેતી સ`ખ્યાથી સખ્ય, અસંખ્ય, અનતગુણાતિ સમજવી. જેમ સ’ખ્યાતભાગ હાતિમાં ૧૦૦ની