________________
જૈનદષ્ટએ મહા ભૂગોળ-મહાવિદેહનું સ્વરૂપ છાયા–વૈદા વિમાન નીમાનં જીગ્ન યોગનગ્નતાના
शोधयित्वा तस्याध आयामस्तेषामयं भवति ॥३६३॥
અર્થ–વિદેહના વિષ્કમમાંથી નદીઓનું પ્રમાણ પાંચસો યજન બાદ કરી તેનું અડધું કરતાં તેની આ પ્રમાણે લંબાઈ થાય.
વિવેચન—જો કે અહીં શીતા મહાનદી અથવા શીદા મહાનદીને ૫૦૦ જન જેટલા વિસ્તાર સમુદ્રમાં પ્રવેશ વખતે જ હોય છે. તે સિવાય બીજે તે ઓછો–ઓછો હોય છે તે પણ કચ્છ આદિ વિજયની પાસે બંને કિનારા ઉપરના મનહર પ્રદેશને આશ્રીને ૫૦૦ એજનને વિસ્તાર પ્રાપ્ત થાય છે. તે અપેક્ષાએ આ રીત બરાબર છે.
મહાવિદેહ ક્ષેત્રની જે પહોળાઈ છે તેમાંથી શીતા મહાનદી અથવા શતદા મહાનદીના ૫૦૦ એજન બાદ કરવા. જે બાકી રહે તેનું અડધું કરવું. જે આવે તે વિજયોની લંબાઈ જાણવી. તે આ પ્રમાણે થાય. તે કહીએ છીએ. ૩૬૩ पंच सए बाणउए.सोलससहस्स दो कलाओय। विजयावक्खाराणं, अंतरनइवणमुहाणं च ॥३६४॥ છાયા–ાસ્ત્ર શનિ દિનવરિ (બfથાનિ) ઘોડાસાણિ જે જા.
विजयवक्षस्काराणां अन्तरनदीनां वनमुखानां च ॥३६४॥
અ –વિજ, વક્ષરકાર પર્વત, અંતરનદીઓ અને વનમુખોને વિસ્તાર સેળ હજાર પાંચસો બાણું પેજન બે કલા છે.
વિવેચન—વિજ, વક્ષરકાર પર્વતો, અંતરનદીઓ અને વનમુનો વિસ્તાર ૧૬૫૯૨ જન અને એક જનના ૧૮ ભાગ કરીએ તેવા બે ભાગ-૨ કલા થાય છે. તે આ પ્રમાણે.
મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર ૩૩૬૮૪ જન ૪ કલા છે. આમાંથી નદીના ૫૦૦ એજન ઓછા કરવા.
૩૩૬૮૪ જન ૪ કલા –' ૫૦૦ જન નદીને વિસ્તાર
૩૩૧૮૪ જન ૪ કલા બાકી રહ્યા આના અડધા કરતાં ૧૬૫૯૨ જન ૨ કલા ગાથામાં કહ્યા મુજબ જાણવી. ૩૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org