________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વીપનું સ્વરૂપ
૧૯૧ બધા વેલંધર પર્વતે લવણસમુદ્ર તરફ ૯૬૦-૭૭/૯૫ . પાણીથી ઉંચા છે. જે વાત ગાથા ૪૫ ના ઉત્તરાર્ધમાં કહી હતી તે અહીં ગણિતથી બતાવાઈ. જ્યારે જબૂદ્વીપ તરફ આ પર્વતો ૯૬૮-૪૦૯૫ . પાણીથી ઉંચા છે તે વાત ગાથા ૪૪ તથા ૪૫ ના પૂર્વાર્ધમાં બનાવી દીધી છે.
આ પ્રમાણે સૂર્યદ્વીપ, ચંદ્રદીપ, ગૌતમીપ અને ગાતૂપ આદિ વિલંધર પર્વતની અવગાહ આદિ પરિમાણ વિષયની રીતો કહી. ૪૬-૪૭-૪૮. (૪૪૪ થી ૪૪૬) गोयमदीवस्सुवरिं, भोमिजं कीलवासनामं तु। बासहिजोयणाई,समूसियंजोयणद्धं तु॥४९॥(४४७) तस्सद्धं विच्छिन्नं, तस्सुवरि सुट्टियस्स सयणिज। दीव व्वलवणभि-तराण एमेव रविदीवा॥५०॥(४४८॥ છાયા-પૌતમીવા ૩ure મોમેશ ઝીણાવાણનામ તા. __द्वापष्टियोजनानि समुच्छ्रितं योजनार्धे तु ॥४९॥
तस्यार्ध विस्तीर्ण तस्योपरि सुस्थितस्य शयनीयं । द्वीप इव लवणाऽभ्यन्तराणामेवमेव रविद्वीपाः ॥५०॥
અર્થ—ગૌતમદ્વીપના ઉપર ભૂમિભાગમાં સાડાબાસઠ જન ઉચે અને તેનાથી અડધો પહોળો દિડાવાસ છે, તેની અંદર સુસ્થિત દેવનું શયન છે.
ગૌતમીપની જેમ જંબુદ્વીપના બે સૂર્યોના અને લવણસમુદ્રના અત્યંતર બે સેના દ્વીપો એ જ પ્રમાણે છે.
વિવેચન–૧ ૨૦૦૦ જનના વિસ્તારવાળા ગોળાકાર ગૌતમીપની ઉપર ખૂબ સુંદર જમીનના મધ્યભાગમાં કીડાવાસ નામને ભીમેય આવાસ છે. તે ૬રા છે. ઉંચે અને તેનાથી અડધા પ્રમાણનો એટલે ૩૧ . પહેળો છે. તેની અંદર સેંકડો થાંભલા આવેલા છે.
આ આવાસની અંદર મધ્ય ભાગમાં એક જન લાંબી-પહોળી અને બે ગાઉ જાડી એવી એક મોટી મણિમય પીઠિકા છે, તેની ઉપર લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને યોગ્ય શય્યા આવેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org