________________
૩૧૮
બૃહત્ ક્ષેત્ર સમાસ
કાલ અને
–
અથવા-કાલાધિ સમુદ્રના બે અધિપતિ દેવ છે. એકનું નામ બીજાનું નામ મહાકાલ છે. એટલે કાલ અને મહાકાલ સંબંધી પાણી જેમાં છે તે કાલેાદ. અહીં પણ ઉદક શબ્દનું ઉદ કરેલ છે, જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે' से केणट्ठेण भंते एवं बुच्चर कालोदे समुद्दे कालोद इति । गोयमा ? कालोदस्स णं समुदस्स उदगे आसले मासले पेसले काले पगईए उद्गरसे कालमहाकाला य एत्थ दुवे देवा जाब पलिओ मठिईया परिवसंति, से एएणट्ठेणं गोयमा ! कालोए एवं बुच्चइ कालोए समुद्दे રૂતિ ।
→
‘હે ભગવન્ ! કાલેાદ સમુદ્ર કાલેાદ ક્રમ કહેવાય છે? હૈ ગૌતમ ! કાલેાદ– સમુદ્રનું પાણી સ્વાભાવિક આસલ–આસ્વાદનીય, માસલ–પુષ્ટ ભારે, પેસલ–મનેાહર, શ્યામ અને સ્વાભાવિક પાણીના સ્વાદવાળું હાવાથી તથા કાલ અને મહાકાલ નામના બે દેવા ચાવત્ એક પાપમના આયુષ્યવાળા વસે છે. આ કારણથી કાલેાદ સમુદ્ર કાલેાદ કહેવાય છે,’
આ કાલાધિ સમુદ્રને ચારે તરફ વિસ્તાર ૮ લાખ યાજન પ્રમાણ છે, અને ઉંડાઈ બધે એકસરખી ૧૦૦૦ યાજન પ્રમાણ છે, એટલે ધાતકીખંડ દ્વીપના છેલ્લા કિનારાથી પ્રારંભીને પુષ્કરા દ્વીપના કિનારા સુધી સર્વ સ્થાને એક સરખી ૧૦૦૦ ચેાજન ઉંડાઇ છે.
કહેવાનું તાત્પ એ છે કે ‘જેમ લવસમુદ્રમાં ડાઇ ક્રમસર બન્ને બાજુથી ૪૫૦૦૦-૪૫૦૦૦ યોજન સુધી વધતી જાય છે. ૪૫૦૦૦ ચેાજન પછી ૧૦૦૦૦ ચેાજન સુધીમાં ઉંડાઇ એકસરખી ૧૦૦૦ યાજન છે. જ્યારે અહીં કાલેાધિ સમુદ્રમાં કિનારાથી માંડી સામા કિનારા સુધી એટલે ધાતકીખડના છેડાથી પુષ્કરવર દ્વીપના કિનારા સુધી ૮ લાખ ચેાજન સુધી બધે એક સરખી ૧૦૦૦ યેાજન 'ડાઈ છે.
વળી લવણ સમુદ્રમાં પાતાલ કલશે, ભરતી એટ છે તે આમાં નથી. તેમજ લવણ સમુદ્રની જેમ શિખા નહિ હાવાથી વેલ ધર–અનુવેલ ધર દેવાના આવાસ પર્વતા પણ નથી. લવણ સમુદ્રમાં પાતાલ લશગત પવનના ચાગે મેટાં મેટાં મેઝા ઉછળે છે તેમ અહીં પાણીમાં મેાઝા ઉછળતા નથી પણ પાણી બધે સ્થિર છે.
લવણ સમુદ્રનું પાણી ખારુ અને અપેય છે; પાણી વરસાદના પાણી જેવા સ્વાદવાળું અને પીવા
Jain Education International
For Personal & Private Use Only
જ્યારે ચાગ્ય છે.
આ કાલેાધિ સમુદ્રનું
www.jainelibrary.org