________________
૪૦૮
બહત ક્ષેત્ર સમાસ
મનુષ્યક્ષેત્રનું અઢી દ્વીપનું વર્ણન પુરૂ થયું. હવે પૂર્વે જે પર્વતો આદિ ઉપર સિદ્ધાયતન -શાશ્વતઐ કહ્યા છે, તે ઉપરાંત જે બીજા શાશ્વત સૈયો ઇષકાર પર્વત ઉપર, માનુષત્તર પર્વત ઉપર, તથા મનુષ્યક્ષેત્રની બહાર નંદીશ્વર આદિ દ્વીપમાં જે શાશ્વત ચલે છે, તે કહેવામાં આવે છે.
પ્રથમ ઇષકાર પર્વત તથા માનુષોત્તર પર્વત ઉપરના ચિત્ય કહે છે. चउसु वि उसुआरेसु, इकिकं णरणगम्मि चत्तारि। . कूडोवरिजिणभवणा, कुलगिरिजिणभवणपरिमाणा॥२५७॥ છાયા–રાઈ f g : વારા
कूटोपरि जिनभवनानि कुलगिरिजिनभवनपरिमाणानि ॥२५७।।
અર્થ–ચારે ઇષકાર પર્વત ઉપર એક એક જિનભવન છે, માનુષત્તર પર્વત ઉપર ચાર ફૂટ ઉપર જિનભવનો છે. એ સર્વ વર્ષધર પર્વત ઉપરના જિનભવન સરખા પ્રમાણવાળા છે. - વિવેચન-ધાતકીખંડના બે ઈષકાર પર્વત જે ઉત્તર-દક્ષિણ લાંબા, છે તેને એક છેડો લવણસમુદ્રને અને બીજે કાલોદધિ સમુદ્રને સ્પર્શલે છે. આ બન્ને પર્વત ઉપર ૪-૪ છે. તેમાં કાલેદધિ સમુદ્ર પાસેનું કેટલું સિક્રેટ છે, તેના ઉપર શ્રી જિન ભવન છે. તે જ પ્રમાણે પુષ્કરવરાર્ધ દ્વીપમાં પણ બે ઈષકાર પર્વતા ઉત્તરદક્ષિણ લાંબા છે, તેને એક છેડો કલેદધિ સમુદ્રને અને બીજો છેડો માનુષત્તર પર્વતને
સ્પશેલે છે, તેના ઉપર પણ ૪-૪ ફૂટ છે. તેમાં માનુષેત્તર પર્વત પાસેનું છેલ્લું સિદ્ધફૂટ છે, તેના ઉપર શ્રી જિનભવન છે. એટલે કુલ ચાર શાશ્વત શ્રી જિનભવને છે.
માનુષેત્તર પર્વત ઉપર ચારે દિશામાં પર્વતના મધ્ય ભાગમાં એક એક સિદ્ધફટ છે. તેના ઉપર શ્રી જિનભવન છે. ચારે વિદિશામાં ૩-૩ દે છે.
આ આઠે જિનભવન વર્ષધર પર્વત ઉપરના જિનભવન સરખા એટલે પ૦ જિન લાંબા, ૨૫ જન પહોળા અને ૩૬ જન ઉંચા. ત્રણ દ્વાર અને ૧૨૦ પ્રતિમાથી યુક્ત છે. ૨૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org