________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
તરફના ૧૦૨૪
આ પર્વત ઉપર ચાથા હારમાં એટલે ખાદ્ય રૂચકા જનના મધ્ય ભાગમાં ચારે દિશામાં એક એક કુલ ૪ શ્રી જિનભવન છે. તે ૧૦૦ ચેાજન લાંબા, ૫૦ ચાજન પહેાળા, ૭૨ ચેાજન ઉંચા ચાર દ્વારવાળા નીશ્વરદ્વીપના જિનભવનના સમાન વર્ણનવાળા ૧૨૪ પ્રતિમાથી યુક્ત છે.
૪૧૮
વિશેષમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના જિનભવનની બન્ને બાજુ ૪-૪ ફૂટ એટલે એક જિનભવનની બન્ને બાજુ થઈ કુલ ૮ ફૂટ, ચારે દિશામાં થઈ ૩૨ ફૂટ અને વિદિશામાં—ખૂણામાં એક એક કુલ ૪. બધા મળીને કુલ ૩૬ ફૂટા છે. તેના ઉપર દિકુમારીએ વસે છે. આ ૩૬ દિકુમારી ઉઘ્ન રુચકની કહેવાય છે.
વળી અભ્યંતર ચકાના મધ્યભાગમાં ચારે દિશામાં એક એક ફૂટ છે. તે મધ્ય રુચકની દિકુમારી કહેવાય છે. આ ૪૦ દિકુમારીએ શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ પ્રસંગે આવે છે તે જાણવી.
તીર્થ્યલાકમાં માતૃષાત્તર પત, કુંડલગર અને ચગિરિ આ ત્રણ પર્વતા વલયાકારે છે. જ્યારે બાકીના પર્વતામાં કેટલાક ગેાળ, કેટલાક લાંભા, કેટલાક પલ્યાકાર, કેટલાક લ્લરી આકાર, કેટલાક ગેાપૃચ્છાકાર, કેટલાક અશ્વધ કે સિંહનિષાદ્રી આકારના, કેટલાક ગજદંત આકારના, કેટલાક ડમરુક કે વા આકારના પણ àાય છે.
Jain Education International
પ્રતિ પ્રકીણ અધિકાર
ઇતિ શ્રી બૃહત્ ક્ષેત્રસમાસનુ ગુજરાતી વિવેચન
For Personal & Private Use Only
www.jainelibrary.org