________________
રિએ મહા ભૂગોળ-સચદ્વીપનું સ્વરૂપ
૪૧૭ આ કુંડલગિરિના મધ્ય ભાગની ચારે દિશામાં એક એક શ્રી જિનભવન છે, તે ૧૦૦ એજન લાંબુ, ૫૦ જન પહેલ્થ અને ૭૨ જિન ઉંચું, ચાર દ્વારવાળુ, નંદીશ્વરદીપના જિનાલયના સ્વરૂપવાળું ૧૨૪ પ્રતિમાથી યુક્ત છે.
આ દ્વીપમાં લેપાલ દેવની અગમહિષીની ૩ર રાજધાની છે તે આ પ્રમાણે
આ કુંડલગિરિના અત્યંતર ભાગમાં નીચે ભૂમિ ઉપર ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં ૪-૪ સેમ, યમ, વૈશ્રમણ અને વરુણપ્રભ નામના પર્વત રતિકર પર્વત સમાન છે. એટલે ૧૦૦૦૦ એજન ઉંચા, ૧૦૦૦ એજન જમીનમાં અને ૧૦૦૦૦ યોજન લાંબા-પહેળા ગોળાકારે ઝલ્લરી આકારના છે. તેમાં દક્ષિણ દિશાના ૪ પર્વતની ચારે દિશામાં લાખ લાખ જિન દૂર અને એક લાખ જનના વિસ્તાસ્વાળી ૪-૪ કુલ ૧૬ રાજધાની છે. તે સીધર્મેન્દ્રના ચાર લોકપાલ દેવીની અમહિષીની છે. તે પ્રમાણે ઉત્તર દિશાના ૪ પર્વતથી ચારે દિશામાં લાખ લાખ
જન દૂર અને એક લાખ યોજનાના વિસ્તારવાળી ૪-૪ કુલ ૧૬ રાજધાનીઓ છે. તે ઈશાનેન્દ્રના ચાર લેપાલ દેવની અમહિષીની છે. બધી મળીને કુલ ૩૨ રાજધાનીઓ છે. આમાં જિનભવન નથી.
- ચક દ્વીપનું સ્વરૂપ ૧૫ મા કુંડલદ્વીપ પછી ૧૬ મો કંડલવરદ્વીપ, ૧૭ મે કુંડલવરાભાસ દ્વીપ ૧૮ મો શંખદ્વીપ, ૧૯ મો શંખવરદ્વીપ, ૨૦ મે શંખવરાવભાસ દ્વીપ અને તે પછી ૨૧ મો રૂચક દ્વીપ આવેલો છે. જે ઘણી સંખ્યાના* વિકલ્પવાળો છે.
આ રૂચક દીપ ૧૦૯૮૫૧૧૬૨૭૭૭૬ લાખ એજનના વિસ્તારવાળો છે. તેના મધ્ય ભાગમાં માનુષત્તર પર્વત સમાન વલયાકારે રૂચકગિરિ પર્વત છે તે ૮૪૦૦૦
જન ઉંચે, જમીનમાં ૧૦૦૦ જન, જમીન ઉપર ૧૦૦૨૨ જન અને શિખર ઉપર ૪૦૨૪ જન છે.
'* સચદ્વીપ ૧૧ મે, ૧૩ મે, ૧૫ મે, ૧૮ મે અને ૨૧ મે પણ ગણાય છે. દ્વીપસાગર પ્રાપ્તિમાં ૧૧ મેં કહ્યો છે. અનુગ કારમાં અરુણુવરાવભાસ અને શંખવરદીપ નહિ ગણતાં ૧૩ મો કહ્યો છે. બૃહત્ સંગ્રહણીમાં ત્રિપત્યાવતાર વિના ૧૩મે કહ્યો છે, અરુણદીપથી ત્રિપત્યાવતાર ગણુતાં ૨૧મો કહ્યો છે. છવાભિગમમાં અરુઢીપ અને કુંડલીપને ત્રિપત્યાવતાર જણાવી ૧૫ ગણાય છે, તથા અપપાત નહિ ગણતાં અને નંદીશ્વરીપ પછી અરુણદીપ અને શંખધીપને ત્રિપત્યાવતાર ગણીને ૧૮ મે ચકીપ કહો છે. આ પ્રમાણે ચકઠીપ અંક સંખ્યાશાસ્ત્રમાં જુદી જુદી ગણેલી છે.
૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org