________________
જેનદષ્ટિએ મહા ભૂગેલ-ઇષકાર પર્વતનું સ્વરૂપ
૩૩૯ વિસ્તારવાળો હોય. આ પર્વત કલ્પીને તે પર્વતના અતિમધ્ય ભાગથી બે વિભાગ કરી અંદરના વિભાગને ઉઠાવી લઈ ગમે તે સ્થાને કાઢી નાખીએ, જેથી બાહ્ય અર્ધ વિભાગ જેવો આકાર બાકી રહ્યો. તેવા આકારવાળી આ માનુષત્તર પર્વત છે.
જંબૂદ્વીપની દિશા તરફ સર્વ રીતે અર્થાત ભીંતની જેમ ઉંચે છે અને પાછળના ભાગે તે છેક ઉપરના ભાગથી પ્રદેશ હાનીએ ઓછો ઓછો થતો જાય છે. આવા પ્રકારવાળા માનુષત્તર પર્વત છે. એમ શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ કહેલ છે.
આ માનુષેત્તર પર્વત બાહ્યપુષ્કરાઈ દ્વીપમાં આવેલ છે. ૭. (૫૮૭)
હવે અત્યંતર પુષ્કરાઈ દ્વીપનો વિસ્તાર અને ઈષકાર પર્વતનું સ્વરૂપ કહે છે. अटेव सय सहस्सा, अभितरपुक्खरस्स विक्खंभो। ઉત્તરાણિકહ, મુથારત મ ખ્ખાટા(૧૮૮) धायइसंडयतुल्ला, कालोययमाणुसोत्तरे पुट्ठा। तेहि दुहा निहिस्सइ, पुव्वद्धं पच्छिमद्धं च॥९॥(५८९) છાયા–દૈવ શતHહસાબ લખ્યત્તપુજારા વિશ્વમા.
उत्तरदक्षिणदीर्घा इषुकारौ तस्य मध्ये ॥८॥ धातकीखण्डतुल्यौ कालोदकमानुषोत्तरौ स्पृष्टौ । ताभ्यां द्वीधा निर्दिष्यते पूर्वार्ध पश्चिमाधं च ॥९॥
અર્થ—અત્યંતર પુષ્કરાઈને વિસ્તાર આઠ લાખ યોજન છે. તેના મધ્યભાગમાં ઉત્તર-દક્ષિણ લાંબા બે ઈષકાર પર્વત છે. તે ધાતકીખંડના સરખા તથા કાલોદધિ સમદ્ર અને માનુષેત્તર પર્વતને સ્પર્શેલા છે. તેનાથી પૂર્વાર્ધ અને પશ્ચિમ કહેવાય છે.
વિવેચન–અત્યંતર પુષ્કરદ્વીપાઈને ચક્રવાલ વિસ્તાર ૮ લાખ યોજન છે. આ અત્યંતર પુષ્કરદ્વીપાર્ધના મધ્યભાગમાં દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં એકએક એમ બે ઈષકાર પર્વતે આવેલા છે. તે બન્ને પર્વતે ધાતકીખંડના ઈષકાર પર્વત સમાન છે. એટલે ૧૦૦૦ જન વિસ્તારવાળા, ૫૦૦ જન ઉંચા અને તેનો એક છેડો કાલેદધિસમુદ્રને અને બીજો છેડ માનુષત્તર પર્વતને સ્પર્શલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org