________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-કુરુક્ષેત્રનું સ્વરૂપ
હવે કુરુક્ષેત્રની જીવા અને ધનુપૃષ્ઠ માટેની રીત કહે છે. तस्सायामा दुगुणा, मंदरसहिया दुमेलविक्खभं । મોહિત્તા નં મેમ, રૂ૫નવા ૩ નાળાન્હિાજીદ્દા(૬૨૬) चत्तारि लक्ख छत्तीस, सहस्सा नव सया य सोलहिया । दोण्ह गिरीणायामो, संखित्तो तं धणु कुरूणं ॥४७॥(६२७) છાયા—તસ્ય બાવામામ્ ત્રિશુળાત્ મન્ત્રસહિતામ્ દ્વિગૈરુ વિજમ્મમ્ । शोधयित्वा यत् शेषं कुरूणां जीवां तु जानीहि ||४६ ॥
चत्वारि लक्षाणि षट्त्रिंशत् सहस्राणि नवशतानि च षोडशाऽधिकानि । द्वयोगियामः संक्षिप्त तत् धनुः कुरूणाम् ॥ ४७ ॥
અ—તેની લંબાઇને બેગુણી કરી મેરુ સહિત કરી તેમાંથી બે પર્વતાના વિસ્તાર બાદ કરવા. જે બાકી રહે તે કુરુક્ષેત્રની જીવા, ચારલાખ છત્રીસહાર નવસા સાળ ચેાજન જાણવી.
એ પર્વતની લંબાઇ ભેગી કરતા તે કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું.
વિવેચન—પુષ્કરવરાના પૂર્વાર્ધમાં અને પશ્ચિમામાં ભદ્રશાલ વનની લંબાઇ ૨૧૫૭૫૮ યોજનને બમણી કરીને મેરુ પર્વતના વિસ્તાર ૯૪૦૦ યાજન ભેગેા કરવા. પછી તેમાંથી બે પતના વિસ્તાર ૪૦૦૦ આછા કરતા જે બાકી રહે તે ૪૩૬૯૧૬ યાજન કુરુક્ષેત્રની જીવા જાણવી. તે આ પ્રમાણે—
૨૧૫૭૫૮ ચેાજન વનની લંબાઈ
X ૨
૪૩૧૫૧૬
+ ૯૪૦૦ યાજન મેરુના વિસ્તાર
૪૪૦૧૬
૩૮૧
Jain Education International
૪૪૦૯૧૬
—૪૦૦૦ યા. એ પતતા વિસ્તાર
૪૩૬૯૧૬ યાજન
કુરુક્ષેત્રની જીવા ૪૩૬૯૧૬ યોજન પ્રમાણુ જાણવી. બે પર્વતની લંબાઇ ભેગી કરતા કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ થાય. ૪૬-૪૭. (૬૨૬-૬૨૭)
For Personal & Private Use Only
www.jainelibrary.org