________________
જેનદષ્ટિએ મહા ભૂગેલ-કુરુક્ષેત્રનું સ્વરૂપ
ઉ૭૯ હવે નીલવંત વર્ષધર પર્વત અને યમક યુગલ પર્વતનું એક આંતર, ચમક પર્વત યુગલ અને પાંચ કહેના પાંચ આંતરા અને પાંચમા દ્રહથી વક્ષરકાર ગજદંત પર્વતનું અંતર આ સાત અંતર લાવવાની રીત કહે છે. हरया चउसहस्सा, जमगाण सहस्स सोहय कुरूओ। सेसस्स सत्तभागं,अंतरमोजाण सव्वोसि॥४३॥(६२३) છાયા–રાત:ત્રા ચમચો શોધા હતા
शेषस्य सप्तभागमन्तरं जानीहि सर्वेषाम् ॥४३॥
અથ–કુરુના વિસ્તારમાંથી કહેના ચારહજાર અને ચમક પર્વતના એકહજાર બાદ કરવા. બાકી રહે તેને સાતમો ભોગ બધાનું અંતર જાણવું.
વિવેચન—દરેક દ્રહને વિસ્તાર ૪૦૦૦ જન છે. એટલે પાંચ દ્રહોના પ૪૪૦૦૦=૨૦૦૦૦ યજન, અને યમક પર્વતના ૧૦૦૦ જન કુલ ૨૧૦૦૦
જન, કુરુક્ષેત્રના ૧૭૦૭૭૧૪-૯૮૨૧૨ જન વિસ્તારમાંથી બાદ કરવા. જે બાકી રહે તેને સાતથી ભાગવા. જે આવે તે સાતેમાં એક બીજાનું અંતર જાણવું.
૪૩. (૬૨૩) હવે તે અંતર કહે છે. चत्तालीस सहस्सा, दो लक्खा नव सया य अउणट्ठा। एगोयसत्तभागो, हरयनगाणंतरंभणियं॥४४॥(६२४) છાયા–સ્વાચિત્ જarf જણે નવશતાનિ જ નાના
एकश्च सप्तभागः हृदनगानामन्तरं भणितम् ॥४४॥
અર્થ–બે લાખ ચાલીસહજાર નવસો ઓગણસાઈઠ અને એક સાતિય ભાગ કહે અને પર્વતનું અંતર કહેલું છે.
વિવેચન-પુષ્કરરાઈ દ્વીપમાં પૂર્વાર્ધમાં અને પશ્ચિમના દેવકર –ઉત્તરકુર ક્ષેત્રમાં કહે અને પર્વતનું એકબીજાનું અંતર ૨૪૦૯૫૯-૧/જન પ્રમાણ છે. એમ શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ કહેલું છે. તે આ પ્રમાણે – | કુરુક્ષેત્રનો વિસ્તાર ૧૭૦૭૭૧૪–૮/૧૧૨ યોજન છે. તેમાંથી પાંચ કહેના ૨૦૦૦૦ અને પર્વતના ૧૦૦૦ જન, કુલ ૨૧૦૦૦ એજન બાદ કરી ૭ થી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org