________________
૩૮૫
જનદષ્ટિએ મહા ભૂગે-ક્ષેત્રોના વિસ્તાર
૨૪૫૧ જન ૪૮૮
૭૦ અંશ ૧૯૬૦૮
૪૮૮ ૧૯૬૦૮૪
૮૮)૬ ૧૬૦(૭૦ છે. ૨૧૫૬૮૮
. +૭ ૦ ૨૧૫૭૫૮ એજન ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૧૫૭૫૮ જન પ્રમાણ છે. ૫૨. (૬૩૨)
હવે પૂર્વ અને પશ્ચિમમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાંના વૃક્ષનું સ્વરૂપ કહે છે. पउमे उ महापउमे, रुक्खा उत्तरकुरूसु जंबुसमा। एएसु वसंति सुरा,पउमे तह पुंडरीए य॥५३॥(६३३) છાયા–મહાપવા વૃક્ષો ઉત્તર વનૌ ..
तयोर्वसतः सुरौ पद्मस्तथा पुण्डकरिश्च ॥५३॥
અર્થ–ઉત્તરકુરુમાં જંબૂવૃક્ષ સરખા પદ્ધ અને મહાપદ્મ વૃક્ષ છે અને તેના ઉપર પદ્મ તથા પુંડરિક નામના દેવ વસે છે.
વિવેચન–પુષ્કરરાધના પૂર્વાર્ધમાં ઉત્તરકુર ક્ષેત્રમાં નીલવંત વર્ષધર પર્વતની પાસે પદ્મ નામનું વૃક્ષ આવેલું છે તથા પશ્ચિમાર્યમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાં નીલવંત વર્ષધર પર્વતની પાસે મહાપદ્મ નામનું વૃક્ષ આવેલું છે. આ બન્ને વૃક્ષો જંબૂદીપમાં આવેલા જંબૂવૃક્ષ સમાન * વર્ણનવાળા જાણવા. (ભાગ ૧ પૃષ્ઠ ૩૬ ૬ (ગાથા ૨૭૯) થી પૃષ્ઠ ૩૮૦ (ગાથા ર૯૯) સુધીમાં વર્ણન આપેલું છે.)
આ વૃક્ષના અધિપતિ પદ્મ અને મહાપદ્મ નામના દેવ છે. અર્થાત પદ્મવૃક્ષનો અધિપતિ પદ્મ નામનો દેવ છે અને મહાપદ્મ વૃક્ષને અધિપતિ પુંડરિક નામનો દેવ છે.
૫૩. (૬૩૩) * અહીં ઉત્તરકુરુ ક્ષેત્રમાં પદ્મ અને મહા પદ્મ નામના વૃક્ષો કહ્યા પણ દેવકુફ ક્ષેત્રમાં વૃક્ષનું સ્વરૂપ કહ્યું નથી. પણ પૂર્વાર્થ અને પશ્ચિમાધના દેડકર ક્ષેત્રમાં એક એક શ.૯મલિવૃક્ષ અને તેના અધિપતિ સુવર્ણકુમારના બે ભવનપતિ દેવ વેણુદેવ નામના કહ્યા છે. તથા ઉત્તરકુરની માફક પુષ્કરવરાધના દેવકરમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં બે વૃક્ષ નિષધ પર્વતની આગળ શામલી નામના વૃક્ષો કહ્યા છે. લઘુક્ષેત્ર સમાસ ગ્રંથ(લેકપ્રકાશ સર્ગ–૨૩ શ્લેક ૭૨)માં.
૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org