________________
બૃહત્ ક્ષત્ર સમાસ હવે જંબુદ્રીપથી આરંભી સર્વ કપ સમુદ્રમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા કહે છે.
ससिरविणो इकिका, दुगुणा दीवे चउग्गुणा लवणे। लावणिगाय तिगुणा, ससिसूरा धायइसंडे॥७१॥(७५१) दो चंदा इह दीवे, चत्तारिय सायरे लवणतोए। धायइसंडे दीवे, बारस चंदा य सूरा य॥७२॥(६५२) છાયા–શશી શી ક્રિશુળ દ્વીપે વર્તુળો જીવો
लावणिकाश्च त्रिगुणिताः शशिसूग धातकीखण्डे ॥७१॥ द्वौ चन्द्रौ इह द्वीपे चत्वारश्च सागरे लवणतोये । ધાતીવણે દ્વારા વાળ દૂર II૭૨ાા
અર્થ–એક એક ચંદ્ર સૂર્યને બે ગુણા કીપમાં, ચાર ગુણા લવણમાં અને લવણથી ત્રણ ગુણ ચંદ્ર સૂર્યો ધાતકીખંડમાં છે.
બે ચંદ્રો આ દ્વીપમાં, લવણસમુદ્રમાં ચાર અને ધાતકીખંડમાં બાર ચંદ્રો અને બાર સૂર્યો છે.
વિવેચન–એક ચંદ્ર અને એક સૂર્યને બેગુણા કરીએ તેટલા ચંદ્ર અને સૂર્ય જંબૂદ્વીપમાં છે. ચાર ગુણા કરીએ તેટલા ચંદ્રો અને સૂર્યો લવસમુદ્રમાં છે. લવણસમુદ્રમાં જેટલા ચંદ્રો અને સૂર્યો છે તેને ત્રણ ગુણા કરીએ તેટલાં ચંદ્રો અને સૂર્યો ધાતકીખંડમાં છે. તે આ પ્રમાણે –
૧૪૨= ૨ ૧૪૪= ૪ ૪૪૩=૧૨
૨ ચંદ્રો અને ૪ ચંદ્રો અને ૧૨ ચંદ્રો અને
૨ સૂર્યો જંબુદ્વીપમાં ૪ સૂર્યો લવણસમુદ્રમાં ૧૨ સૂર્યો ધાતકીખંડમાં આવેલા છે.
૭૧-૭૨. (૬૫૧-૬૫૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org