________________
૩૮૬
બહત ક્ષેત્ર સમાસ
હવે મેરુપર્વતના સ્વરૂપની ભલામણ કહે છે. धायइसंडयमेरुहिं, समाणा दोवि मेरुणो नवरिं। आयामो विक्खंभो उ, दुगुणिओभद्दसालवणे॥५४॥(६३४)
છાયા-ધાતશીવમેમ્યાં સમાન દ્રાવ િમેક નવા
आयामो विष्कम्भस्तु द्विगुणितो भद्रशालवने ॥५४॥
અર્થ–બંને મેરુપર્વત ધાતકીખંડના મેરુસમાન છે, લંબાઈ અને પહોળાઈમાં દિગુણ છે.
જ્યારે ભદ્રશાલ વન
વિવેચન–પુષ્કરવર દ્વીપાધના પૂર્વાર્ધમાં એક અને પશ્ચિમમાં એક મેરુપર્વત ધાતકીખંડમાં રહેલા મેરુપર્વત સરખા વર્ણનવાળા છે. એટલે
પુષ્કરવરાધના બંને મેરુ પર્વતે જમીનમાં ૧૦૦૦ જન અને ઉંચાઈમાં ૮૪૦૦૦ જન છે, કંદ-જમીનની અંદરનો વિસ્તાર ૮૫૦૦ યોજન, જમીન ઉપર ૯૪૦૦ એજન, અને શિખર ઉપર ૧૦૦૦ એજન છે.
તથા જમીન ઉપર પહેલું ભદ્રશાલવન, પહેલી મેખલાએ બીજુ નંદનવન, બીજી મેખલાએ ત્રીજું સૌમનસ વન અને શિખર ઉપર ચોથું પાંડુક્વન આવેલું છે.
ફરક માત્ર એટલો છે કે ભદ્રશાલ વન લંબાઈ અને પહોળાઇમાં બેગુણ છે. તે આ પ્રમાણે – ધાતકીખંડમાં ભદ્રશાલ વનની લંબાઈ ૧૦૭૮૭૮ જન અને પહોળાઈ ૧૨૨૫-૭૯/૮૮ જન છે, જ્યારે અહીં પુષ્કરવર દ્વીપાઈના પૂર્વાર્ધમાં અને પશ્ચિમમાં ભદ્રશાલ વનની લંબાઈ ૨૧૫૭૫૮ જન અને પહોળાઈ ૨૪૫૧૭૦.૮૮ જન પ્રમાણ છે. નંદનવન, સૌમનસવન, પાંડુકવન વગેરે બધુ વર્ણન ધાતકીખંડના મેરુ પર્વતના તે તે વનસમાન જાણવું.
૫૪. (૬૩૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org