________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-પર્વતે આદિને વિસ્તાર
૩૭૭ વૈતાયાદિ શ્રેષ્ઠ પર્વતે છે તે બધા પોતપોતાની ઉંચાઈના પ્રમાણથી ચોથા ભાગે જમીનમાં પ્રવેશેલા છે. અર્થાત જમીનમાં રહેલા છે. તે આ પ્રમાણે
૨૬૯ પર્વતે જમ્બુદ્વીપમાં-૧ મેરુ. ૬ વર્ષધર પર્વતે, ૪ ગજદંત પર્વતે, ૧૬ વક્ષરકાર પર્વત, ૩૪ દીર્ધ વૈતાઢય પર્વત, ૪ વૃત્તવૈતાઢય પર્વતે, ૪ યમલગિરિ, ૨૦૦ કંચનગિરિ.
૮ પર્વત લવણ સમુદ્રમાં-૪ વેલંધર પર્વતો, ૪ અનુલંધર પર્વત.
૫૪૦ પર્વતે ધાતકીખંડમાં-૨ ઈષકાર પર્વતો, ૨ મેરુપર્વત, ૧૨ વર્ષધર પર્વતો, ૮ ગજદંત પર્વત, ૩ર વક્ષરકાર પર્વત, ૬૮ દીર્ઘવૈતાઢય પર્વત, ૮ વૃત્તવૈતાઢય પર્વત, ૮ યમલગિરિ અને ૪૦૦ કંચનગિરિ.
કાલેદધિ સમુદ્રમાં–પર્વત નથી. ૫૪. પર્વતો પુષ્કરવરાધ દ્વીપમાં–ધાતકીખંડ પ્રમાણે. ૧૩પ૭
કુલ ૧૩૫૭ પર્વત છે. એમાંથી ૫ મેરુ પર્વત સિવાય ૧૩પર અને એક માનુષોત્તર પર્વત કુલ ૧૩૫૩ પર્વતની જે ઉંચાઈ છે તેનાથી ચોથા ભાગના જમીનની અંદર રહેલા છે.
શાસ્ત્રમાં જે પર્વતની ૧૦૦ યોજન આદિ ઉંચાઈ કહેલી છે તે ભૂતલથી જમીન ઉપરથી શિખર સુધીની જાણવી. તેને ચોથો ભાગ એટલે ૨૫ પેજન આદિ, જેમકે જે ભૂતલથી શિખર સુધી ૧૦૦ એજન ઉંચા હોય તે ૨૫ જન જમીનની અંદર જાણવા. કુલ જમીનની અંદરથી શિખર સુધી ૧૨૫ યજન થાય. આ પ્રમાણે દરેક પર્વત માટે સમજી લેવું.
પાંચે મેરુપર્વતે જમીનની અંદર ૧૦૦૦ જન પ્રમાણે છે અને બાકીના ભાગ બહાર છે. તેમાં જંબૂદ્વીપને મેરુપર્વત જમીનમાં ૧૦૦૦ એજન અને ૯૯૦૦૦
જન જમીનની બહાર કુલ એક લાખ જન. ધાતકીખંડના બે મેરુપર્વત અને પુષ્કરવરાઈના બે મેરુપર્વત કુલ ૪ મેરુપર્વત જમીનમાં ૧૦૦૦ એજન અને ૮૪૦૦૦ યોજના જમીનની બહાર. કુલ ૮૫૦૦૦ એજન પ્રમાણ છે.
જ્યારે માનુષેત્તર પર્વત ૧૭૨૧ જન ઉંચો છે. તેથી તેને ચોથો ભાગ ૪૩૦ એજન ૧ ગાઉ જમીનની અંદર. કુલ ઉંચાઈ ૨૧૫૧ જન ૧ ગાઉ જાણવી.
૪૦. (૬૨૦)
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org