________________
૩૪૫
જનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ
હવે હેમવતક્ષેત્રને મુખ વિરતાર કહે છે. उणवीसा तिन्नि सया,छावहिसहस्स सयसहस्संच। अंसा वि य छप्पन्न,मुहविक्खंभो उ हेमवए ॥१८॥(५९८) છાયા–નિર્વિશાનિ રાશિતાનિ સિદ્દઢાળિ શત ના ___ अंशाऽपि च षट्पञ्चाशत् मुखविष्कम्भस्तु हैमवते ॥१८॥
અર્થ–હેમવંતક્ષેત્રને મુખ વિસ્તાર એકલાખ છાંસઠહજાર ત્રણસો ઓગણીસ જન અને છપ્પન અંશે છે.
વિવેચન-પુષ્કરરાઈ દ્વીપમાં હેમવંતક્ષેત્રને મુખ વિસ્તાર-કાલોદધિ સમુદ્ર તરફને વિસ્તાર ૧૬ ૬૩૧૮–પ૬/ર૧૨ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે
અત્યંતર યુવરાશી ૮૮૧૪૯૨૧ ને ૪ થી ગુણ ૨૧૨ થી ભાગવા.
૨૧૨)ઉપર પ ૯ ૬ ૮૪(૧૬૬૩૧૯ એજન
૨૧૨
૧૪૦૫ ૧૨૭૨
૮૮૧૪૯૨૧
૧૩૩૯ ૧૨૭૨
૩૫૨૫૮૬૮૪
138 ४०८ ૨૧૨
હેમવંતક્ષેત્રને અત્યંતર *વિસ્તાર ૧૬ ૬૩૧૯-૫૬/૨૧૨ યોજન છે. ૧૮.(૫૯૮)
૧૯૬૪ ૧૯૦૮
( ૫૬.
* ભરતક્ષેત્રના વિસ્તારને ૪થી ગુણતા પણ હેમવંતક્ષેત્રને વિસ્તાર આવે એ જ રીતે હેમવત ક્ષેત્રના વિસ્તારને ૪થી ગુણ હરિવર્ષક્ષેત્રને વિસ્તાર આવે અને હરિવર્ષક્ષેત્રના વિસ્તારને ૪થી ગુણતા મહાવિદેહક્ષેત્રનો વિસ્તાર આવે. અથવા ભરતક્ષેત્રના વિસ્તારને ક્રમશ: ૪, ૧૬, ૬૪થી ગુણતા ક્રમશ: હેમવંત, હરિવર્ષ અને મહાવિદેહક્ષેત્રને વિસ્તાર આવે. જેમ અત્યંતર વિસ્તાર માટે આ રીત છે. તેમ મધ્ય અને બાહ્ય વિસ્તાર માટે પણ આ રીતે લાગુ પડી શકે છે, ૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org