________________
૩૪૮
બહત ક્ષેત્ર સમાસ હવે ભરતાદિ ક્ષેત્રમાં મધ્યવિસ્તાર લાવવા માટે બીજી યુવરાશી કહે છે. तं चेव यसोहिज्जा, पुक्खर अहद्ध परिरया सेसं। जावंतावहि गुणे,मज्झे खित्ताण विक्खंभो॥२१॥६०१) છાયા–સર્વ જૈવ રોયે પુરા રિયાવ રે |
यावत्तावद्भिर्गुणिते मध्ये क्षेत्राणां विष्कम्भः ॥२१॥
અર્થ–પુષ્કરવાની અર્ધપરિધિમાંથી તે જ (વર્ષવિહીન) ક્ષેત્ર બાદ કરીને તે તે ક્ષેત્રના ખાંડવાથી ગુણીને (ર૧૨ થી ભાગવાથી) ક્ષેત્રોને મધ્યભાગમાં વિસ્તાર.
વિવેચન-પુષ્કરવરાર્ધ દ્વીપના ફોત્રોને મધ્ય વિસ્તાર જાણવા માટે પુષ્કરાર્ધાર્ધ અર્થાત્ પુષ્કવરાઈ દ્વીપના મધ્ય ભાગની પરિધિમાંથી તે જ એટલે પર્વતેને જે ઉ૫૫૬૮૪ યોજન વિસ્તાર છે તે બાદ કરવા અને પછી તે તે સંજ્ઞા એટલે ૧-૪૧૬-૬૪ થી ગુણને ૨૧૨ થી ભાગવાથી તે તે ક્ષેત્રોના મધ્ય ભાગનો વિસ્તાર આવે.
૨૧. (૬ ૦૧)
તેમાં પુષ્કરવર દ્વિપાઈના અડધા ભાગની પરિધિનું માપ કહે છે. सत्तावीसा चउरो, सया उसत्तरस सयसहस्सा य। एगाय होइ कोडी, पुक्खरअहवपरिहीओ॥२२॥(६०२) છાયા–સર્વશનિ રાશિતાનિ ૫ સપ્તશ શતસહસાનિ
एका च भवति कोटी पुष्करार्धापरिधिः ॥२२॥ અર્થ–પુષ્કરવાની અર્ધ પરિધિ એકકોડ સત્તર લાખ ચારસો સત્તાવીસ જન છે.
વિવેચન-પુષ્કરર કપાધના અર્ધા ભાગની પરિધિ ૧૧૭૪ર૭ યોજન છે. તે આ પ્રમાણે
૯૧૭૦૬૦૫ જન કલોદધિ સમુદ્રની પરિધિ +૧૪૨૩૦૨૪૯ જન પુષ્કરવર કપાઈની પરિધિ ૨૩૪૭૦૮૫૪ જન. આનું અડધું કરતાં મધ્ય ભાગની પરિધિ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org