________________
૩૬૦
બહત ક્ષેત્ર સમાસ હવે હિમવંત આદિ પર્વતને વિસ્તાર લાવવા માટે કહે છે. वासविहणं खित्तं, दुसहस्सूणं तु पुक्खरहम्मि। जावंतावेहि गुणं,चुलसीइहियम्मि गिरिवासो॥३४॥(६१४) છાયા–વવિદ્દી ક્ષેત્રે ત્રિકોને ર જ . ___ यावत्तावद्भिर्गुणितं चतुरशीतिहृते गिरिव्यासः । ३४॥
અર્થ–પુષ્કરવામાં વર્ષ-ક્ષેત્રરહિત વિસ્તારમાંથી બે હજાર ઓછી કરેલ ક્ષેત્રને તે તે (પર્વતના ખાંડવામાં) થી ગુણીને ચોર્યાસીથી ભાગતા પર્વતોને વિસ્તાર.
વિવેચન–પુષ્કરવાર દ્વીપાર્ધમાં જે ફત્ર છે તેમાંથી વર્ષ–ોત્રથી ભરતાદિ ક્ષેત્રથી રહિત વિસ્તાર ૩૫૫૬૮૪ માંથી ઈષકાર પર્વતના ૨૦૦૦ જન ઓછા કરવા. પછી તે તે પર્વતના ખાંડવાથી એટલે ૧-૪-૧૬ થી ગુણાકાર કરીને ૮૪ થી ભાગવા જે આવે તે તે પર્વતનો વિસ્તાર જાણ. અહીં હિમવંત પર્વતના વિરતાર માટે ૧ થી ગુણવા.
મહાહિમવંત , , , ૪ થી નિષધ
છ , ૧૬ થી , નિલવંત
, ૧૬ થી , રુકિમ
" છે , ૪ થી , શિખરી , , , ૧ થી , પછી ૮૪ થી ભાગતા પર્વતનો વિસ્તાર આવે.
૩૪. (૬૧૪)
* અહીં ભાજકની સંખ્યા ૮૪ની ઉત્પત્તી આ પ્રમાણે છે.
ઈyકાર રહિત જે પર્વતનું ક્ષેત્ર ૩૫૩૬૮૪ જન એ ધુવાંક છે. આટલા યોજનમાં જ બારે પર્વત આવેલા છે. તેમાં ૬ પર્વતો પૂર્વાર્ધમાં અને ૬ પર્વત પશ્ચિમાર્ધમાં છેઆમાં હિમવંત પર્વત તથા શિખરી પર્વત સરખા વિસ્તારવાળા છે તેથી મહાહિમવંત પર્વત અને રુકિમ પર્વત ચાર ગુણ વિસ્તારવાળા છે અને તેથી નિષધ પર્વત અને નિલવંત પર્વત વળી ચાર ગુણ વિસ્તારવાળા છે. તેથી હિમવંત પર્વતના વિસ્તારથી કુલ વિસ્તાર ૧+૪+૧+૧૬+૪+ =૪૨ પૂર્વાર્ધમાં. તે મુજબ ૪૨ પશ્ચિમાર્ધમાં કુલ ૪૨૪૨=૮૪ થયો. આથી ભાજક સંખ્યા ૮૪ થાય. અને હિમવત-શિખરી પર્વતને ૧થી મહાહિમવંત અને રુકિમ પર્વતને ૪થી અને નિષધ-નિલવંત પર્વતને ૧૬થી ગુણાંક બનાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org