________________
૩ર૭
જેનદષ્ટિએ મહા ભૂગેલી-નક્ષત્ર આદિનું સ્વરૂપ સમુદ્રમાં પણ પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં દિવસ તથા દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં રાત્રી હોય છે. ૮. (૫૭૭)
હવે નક્ષત્ર અને ગ્રહોની સંખ્યા કહે છે. नक्खत्ताण सहस्सं,सयं च छावत्तरं मुणेयव्वं। छच्च सया छन्नउया,गहाण तिन्नेव य सहस्सा॥९॥(५७८) છાયા–નક્ષત્રાનાં સાં સાં જ ક્ષતાં જ્ઞાતા
षट्र च शतानि षण्णनवतानि ग्रहाणं त्रीण्यैव च सहस्राणि ॥९॥
અર્થ_એક હજાર એકસો તેર નક્ષત્રો અને ત્રણ હજાર છસો છનું રહે જાણવા.
વિવેચન–કલોદધિ સમુદ્રમાં ૧૧૭૬ નક્ષત્રો અને ૩૬ ૯૬ ગ્રહો છે. કેમકે એક એક ચંદ્રને ૨૮ નક્ષત્રો અને ૮૮ ગ્રહ છે. અહીં ૪ર ચંદ્રો હોવાથી તેને ૨૮ અને ૮૮ થી ગુણવાથી ઉપરની સંખ્યા આવે. તે આ પ્રમાણે
૪૨
૪૮૮
૪૨
x૨૮
338 ૧૧૭૬ નક્ષત્ર
૩૩૬૪
૩૬૯૬ ગ્રહ કાલોદધિ સમુદ્રમાં કુલ ૧૧૭૬ નક્ષત્રો અને ઉ૬૯૬ ગ્રહે છે. ૯. (૫૭૮) હવે તારાની સંખ્યા કહે છે. अट्ठावीसं कालो-यहिम्मि बार सयसहस्साइं। नवय सया पन्नासा, तारागणकोडिकोडीणं॥१०॥(५७९) છાયા–અષ્ટાવંશત: જોધૌ શાનિ શતકarfi
नव च शतानि पञ्चाशानि तारागणकोटिकोटीनाम् ॥१०॥
અર્થ-કાલોદધિ સમુદ્રમાં અઠ્ઠાવીસલાખ બારહજાર નવસો પચાસ કેડા-કોડી તારાને સમુહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org