________________
ય નમ|
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः। Nassasses
(૫) શુક્ટવ સ્ટંશાધ અધેિઝ
Basssssssssssssssh
આ પ્રમાણે કાલોદધિ સમુદ્રનું સ્વરૂપ જણાવ્યું. હવે તે પછી રહેલા પુષ્કરવર દ્વીપનું સ્વરૂપ કહે છે.
पुक्खरवरदीवेणं, वलयागिइसंठिएण कालोओ। પરિદ્વિસંતમંતા,
સાવલી ચપટો (૯૮૧) છાયા–જુવાન વયાતિસંચિતેન હોકી ___परिवेष्टितः समन्तात् षोडश लक्षाश्च पृथुलः सः॥१॥
અર્થ–વલયાકાર સંસ્થાનવાળા પુષ્કરવર દ્વીપથી કાલોદધિ ચારે તરફથી વિંટાએલો છે. તે (પુષ્કરવર દ્વીપ) સોળ લાખ જન પહેળો છે.
વિવેચન–હવે પુષ્કરવર દ્વીપનું વર્ણન કરવામાં આવે છે. પુષ્કર એટલે પદ્મ– કમલ, આગળ કહેવામાં આવશે તેવા શ્રેષ્ઠ પુષ્કરવર હોવાથી આ પુષ્કરવર દ્વીપ કહેવાય છે. તે વલયાકાર સંસ્થાનવાળો, સોળલાખ જન વિસ્તારવાળે અને કેલોદધિ સમુદ્રને ચારે બાજુ વિંટાઈને રહેલો છે. ૧. (૫૮૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org