________________
જૈનષ્ટિએ મહા ભૂંગાળ-પાણીનું સ્વરૂપ
૩૨૫
લવણ સમુદ્રમાં આવેલા ગૌતમ આદિ દ્વીપા પાણીમાં ઊંચા-નીચા છે, જ્યારે કાલેાધિ સમુદ્રમાં આવેલા ચંદ્ર–દ્રીપા આદિ પાણીમાં એકસરખા છે. કેમકે પાણીની ઉંડાઈ બધે એકસરખી હાવાથી બધા એકસરખા પાણીથી બે ગાઉ ઉંચા છે. એટલે બધા દીપા પાણીની બહાર બે ગાઉ જેટલા દેખાય છે અને પાણીની અંદર ૧૦૦૦ યાજન જેટલા છે. ૬. (૫૭૫)
હવે કાલેાદધિ સમુદ્રનું પાણી અને સમુદ્રના અધિપતિના નામ જણાવે છે.
पयईए उदगरसं, कालोए उदग मासरासिनिभं । कालमहाकालौ विय, दो देवा अहिवई तस्स ॥७॥ (५७६) છાયા—પ્રશ્નત્યા ઉરસ હાસ્રોતે ઉ માિિનમમ્ ।
कालमहाकाल अपि च द्वौ देवौ अधिपती तस्य ॥७॥
અથ—કાલેાદધિનું પાણી સ્વભાવથી પાણીના સ્વાદ જેવું અને અડદના ઢગલા સરખું કાળુ છે.
તેના અધિપતિ કાલ અને મહાકાલ બે દેવા છે.
વિવેચન—કાલાધિ સમુદ્રનું પાણી અડના ઢગલા સરખુ અત્યંત શ્યામ-કાળું છે. તથા સ્વભાવથી વરસાદના પાણીને જેવા સ્વાદ હેાય તેવા સ્વાદવાળું છે. વળી લવણસમુદ્રની જેમ પાણી ક્ષાભ પામતું નથી. કેમકે લવસમુદ્રમાં પાતાલકલશા છે. તેમાં રહેલ વાયુના કારણે લવણસમુદ્રનું પાણી ક્ષાભ પામે છે. જ્યારે કાલેાધિ સમુદ્રમાં પાતાલકલશેા નહિ હૈાવાથી કાલેાધિ સમુદ્રનું પાણી ક્ષેાભ પામતું નથી. કહ્યું છે —
'लवणे णं भंते ऊसिउदए पच्छुउदए खुभियजले अखुभियजले ? गोयमा ! लवणे समुद्दे सिउद नो पच्छुउदr खुभियजले नो अखुभियजले । जहा णं भंते लवणसमुद्दे ऊसिउदए नो पच्छुउदखुभिजले नो अखुभियजले । तहा णं बाहिरगाऽवि समुद्दा किं ऊसिउदया पच्छुउदया खुभियजला अखुभियजला पुण्णा पुण्णपमाणा वोसट्टमाणा समभाए घडित्ता ते વિદ્યુતિ । ’
હે ભગવંત! લવણસમુદ્રનું ખારું પાણી છે ? પુષ્ટ-ભારે પાણી છે? ક્ષેાભવાળુ કે અક્ષાલવાળું પાણી છે ! હે ગૌતમ ! લત્રણસમુદ્રનું પાણી ખારું છે, પાણી નથી, ક્ષેાનવાળું છે પણ ક્ષેાભ વિનાનું પાણી નથી.
પણ ભારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org