________________
૩૨૪
હતુ ક્ષેત્ર સમાસ કાલોદધિ સમુદ્રમાં ૧૨+૧૨+૩+૪૨+=કુલ ૧૧૦ કીપ કહ્યા છે. તેમાં બે અધિપતિ દેવના બે દ્વીપ ઉપર એક એક ભવન છે. બાકીના ૧૦૮ દ્વીપ ઉપર એક એક સુંદર પ્રાસાદ છે, આ ૧૧૦ દ્વીપોના અધિપતિ દેવોમાં ૨૪ ચંદ્ર સૂર્યની રાજધાનીઓ અસંખ્ય દ્વીપ સમુદ્ર પછીના બીજા ધાતકીખંડમાં આવેલી છે, જયારે કાલોદધિ સમુદ્રના ૮૪ ચંદ્ર સૂર્યની રાજધાનીઓ તથા કાલ-મહાકાલ દેવની રાજધાની પણ અસંખ્ય દ્વીપસમુદ્ર પછીના કાલેદધિ સમુદ્રમાં અંદર ૧૨૦૦૦ યજને દૂર આવેલી છે. સર્વ રાજધાની પોતપોતાની દિશાને અનુસરે જાણવી.
કાલોદધિ સમુદ્રના ૪૨-૪ર ચંદ્ર-સૂર્યના ૪૨-૪ર દ્વીપો કાલેદધિ સમુદ્રમાં આવેલા છે. તેમ આગળ-આગળના સર્વ દીપ–સમુદ્રોના ચંદ્ર-સૂર્યોના ટીપો પોતપિતાના નામવાળા આગળ-આગળના સમુદ્રમાં કહ્યા છે. ૫. (૫૭૪)
હવે દીપનું પ્રમાણ કહે છે. भणिया दीवा रम्मा, गोयमदीवसरिसा पमाणेणं। નવરંથમાં, મુચાનતાશા (હ૭૬) છાયા–મતિ દ્વીપ યા નૌતમી સદશા પ્રમાણેના ___ नवरं सर्वत्रसमा द्वौ क्रोशावुच्चा जलान्तात् ॥६॥
અર્થ–મનોહર દ્વીપો પ્રમાણથી ગૌતમદ્વીપ સરખા કહેલા છે. ફરક માત્ર બધે એક સરખા પાણીથી બે ગાઉ ઉંચા છે.
વિવેચન-ધાતકીખંડ સંબંધી ચંદ્ર-સૂર્યના ૨૪ કપ તથા કલોદધિ સમુદ્ર સંબંધી ૪૨ ચંદ્રદ્વીપ, ૪૨ સૂર્યદ્વીપો ગૌતમદીપ સરખા એટલે ૧૨૦૦૦ એજન લાંબા-પહોળા ગોળાકારે વિરતારવાળા, મનહર, વિચિત્ર પ્રકારના મણિરત્નથી જડેલા અત્યંત રમણીય છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંત અને શ્રી ગણધર ભગવંતોએ કહેલ છે.
* ક્ષેત્રસમાસ લઘુવૃત્તિમાં “તત્ર કાલોદ સુસ્થિતલવણાધિપતિસમૌ કાલમહાકાલાઓ સુરી પૂર્વાપરદિશ ગૌતમ દ્વીપસદશદ્વીપરધિવત: લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત અધિપતિદેવના સરખા કાલ અને મહાકાલ નામના અધિપતિદેવો કાલોદધિસમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમમાં ગૌતમીપ સરખા બે દ્વીપ ઉપર વસે છે. (જીવભિગમ સુવ, ક્ષેત્રલોક પ્રકાશ અને આ બૃહત્ ક્ષેત્રમાસમાં અધિપતિદેવના દ્વીપની વાત જણાવી નથી. બાલાવબોધ ( શ્રી ઉદયસાગર રચિત ) અઢી દ્વીપના નકશાના વર્ણનમાં ગૌતમીપ સરખા બે દ્વીપ કહ્યાં છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org