________________
૩૧૯
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સમુદ્રની પરિધિનું સ્વરૂપ
કાલેદધિ સમુદ્રમાં પૂર્વાર્ધ અને પશ્ચિમ એમ બે વિભાગ છે.
પ્રશ્ન –અહીં સમુદ્રમાં બે વિભાગ શાથી? તથા લવણ સમુદ્રન અધિપતિ એક જ સુસ્થિત દેવ છે. તે આ સમુદ્રના અધિપતિ બે દેવ કેમ ?
ઉત્તર–કાલોદધિ સમુદ્રમાં બે વિભાગ હેવા જેવું કંઈ ખાસ કારણ દેખાતુ નથી, પણ ધાતકીખંડ દ્વીપથી માંડી સ્વયંભૂરમણ સમુદ્ર પર્વતના દરેક દ્વીપ-સમુદ્રોના બે બે અધિપતિ દે છે. વળી પુષ્કરવર દ્વીપ પછીના દ્વીપમાં વર્ષધર પર્વત તથા ક્ષેત્રો ન હોવા છતાં બે બે અધિપતિ દેવ કહ્યા છે. તેથી ક્ષેત્રાદિ વિશિષ્ટ ભેદને લીધે અધિપતિ બે બે દે હોય એવું નથી. ક્ષેત્રાદિ વિભાગ હોય કે ન હોય તે પણ જંબૂદ્વીપ અને લવણ સમુદ્ર સિવાયના સર્વ દીપ-સમુદ્રોના બે બે અધિપતિ દેવો જગતસ્વભાવે જ છે. ૧. (૫૭૦)
હવે પરિધિ કહે છે. इगनउइ सयसहस्सा, हवंति तह सत्तरीसहस्सा य। छच्चसया पंचहिया, कालोयहिपरिरओ एसो॥२॥(५७१) છાયા–નિતિશત સાળિ મવત્તિ તથા સતતિસત્રાઉન રા
षट् च शतानि पश्चाधिकानि कालोदधिपरिरय एषः ॥२॥
અથ_એકાણું લાખ, સીત્તોરહજાર છસો પાંચ આ પ્રમાણે કાલેદધિ સમુદ્રની પરિધિ છે.
વિવેચન-કાલોદધિ સમુદ્રની પરિધિ ૯૧૭૦૬ ૦૫ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે ,
કાલોદધિ સમુદ્રનો વિરતાર એક તરફ ૮ લાખ જન છે તેમ બીજી તરફ પણ ૮ લાખ જન છે. બન્ને તરફના થઈ ૧૬ લાખ જન થયા.
ધાતકીખંડ દીપના એક તરફના ૪ લાખ યોજન તેમ બીજી તરફન્ના ૪ લાખ જન. બન્ને તરફના થઈ ૮ લાખ યોજન, તેમ લવણ સમુદ્રના એક તરફના ૨ લાખ જન તેમ બીજી તરફના ૨ લાખ યોજના બને મળીને ૪ લાખ યોજન અને જંબુદ્વીપના એક લાખ એજન. બધા મળીને ૨૮ લાખ યોજન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org