________________
૨૭૮
બહત ક્ષેત્ર સમાસ છાયા–સ નો વિક્રમ-૩ાિમાના...
शीताशीतोदयोर्वनानि द्विगुणानि विष्कम्भे ॥४०॥
અર્થ–બધી નદીઓ પહોળાઈ અને ઉંડાઈમાં દિગુણ છે, શીતા અને શીતોદાના વન વિસ્તારમાં દ્વિગુણ છે.
| વિવેચન—ધાતકીખંડ દીપમાં આવેલી સઘળી નદીઓ પહોળાઈમાં અને ઉંડાઈમાં જંબૂદ્વીપની નદીઓની પહોળાઈ અને ઉંડાઈ કરતાં ડબલ પ્રમાણમાં છે. તે આ પ્રમાણે
જંબુદ્વીપમાં ગંગા-સિંધુ-રક્તા-રક્તાવતી નામની કુલ ૬૮ નદીઓને દરેકને પ્રવાહ શરૂઆતમાં પહોળાઈ ૬ જન ૧ ગાઉની અને ઉંડાઈ છે ગાઉની છે. સમુદ્રમાં પ્રવેશ વખતે પહોળાઈ ૬૨ જન ૨ ગાઉની અને ઉંડાઈ એક યોજન ૧ ગાઉની છે. જયારે ધાતકીખંડની પૂર્વાર્ધની અને પશ્ચિમની ૬૮-૬૮ કુલ ૧૩૬ નદીઓ. શરૂઆતમાં પહોળાઈ ૧૨ જન ૨ ગાઉ અને ઉંડાઈ ૧ ગાઉની છે અને સમુદ્રમાં પ્રવેશ વખતે પહેલાઈ ૧૨૫ જન અને ઉંડાઈ ૨ યોજન ૨ ગાઉ છે.
જબૂદ્વીપમાં રોહિતાશા-રાહિતા સુવર્ણલા–ધ્યક્ષા અને ગાહાવતી આદિ ૧૨ અંતરનદી કુલ ૧૬ નદીઓની શરૂઆતમાં પહોળાઈ ૧૨ જન ૨ ગાઉ અને ઉંડાઈ ૧ ગાઉ છે. સમુદ્રમાં પ્રવેશ વખતે પહોળાઈ ૧૨૫ જન અને ઉંડાઈ ૨ યોજન ૨ ગાઉ છે. જયારે ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈની આ ૧૬-૧૬ કુલ ૩૨ નદીઓની શરૂઆતમાં પહોળાઈ ૨૫ જન અને ઉંડાઈ ૨ ગાઉની છે. સમુદ્રમાં પ્રવેશ વખતે પહોળાઈ ૨૫૦ જન અને ઉંડાઈ ૫ જન છે.
જંબુદ્વીપમાં હરિકાંતા–હરિસલિલા-નારીકાંતા-નરકાંતા આ ૪ નદીઓની શરૂઆતમાં પહોળાઈ ૨૫ જન અને ઉંડાઈ ૨ ગાઉની છે. સમુદ્રમાં પ્રવેશ વખતે પહેલાઈ ૨૫૦ એજન અને ઉંડાઈ ૫ જન છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાધની ૪-૪ કુલ ૮ નદીઓ શરૂઆતમાં પહોળાઈ ૫૦ એજન ઉંડાઈ ૧ જન છે. સમુદ્રમાં પ્રવેશ વખતે પહોળાઈ ૫૦૦ એજન અને ઉંડાઇ ૧૦ એજન છે.
જંબુદ્વીપમાં શીતા-શીદા નદીની શરૂઆતમાં પહોળાઈ ૫૦ યોજન અને ઉંડાઈ ૧ જન છે. સમુદ્રમાં પ્રવેશ વખતે પહેળાઈ ૫૦૦ એજન અને ઉંડાઈ ૧૦ જન છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધની અને પશ્ચિમાઈની ૨-૨ કુલ ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org