________________
બહત્ ક્ષેત્ર સમાસ
સમતલથી ૫૬૦૦૦ ચેાજને સૌમનસવન આવેલું છે. આગળ કહેલી રીત પ્રમાણે ૧૦ થી ભાગી નીચેના વિસ્તાર ૯૪૦૦ માંથી બાદ કરવા.
૩૦૪
| | | | ૧૦) ૫૬ ૦ ..
૧૦
૬૦
૬૦
૩૮૦૦ યાજન
સૌમનસ વનમાં મેરુપર્યંતના બહારના વિસ્તાર ૩૮૦૦ યાજન જાણવા.
૬૪. (૫૫૨)
થાય છે.
(૫૬૦૦
૦૦૦૦
હવે અભ્યંતર વિસ્તાર કહે છે.
दो चेव सहस्साईं, अट्ठेव सयाई जोयणाणं तु । સંતો મોમન વળે, વિશ્ર્વમો હોમે ાંદુડા(૧૯)
છાયા—à ચૈવ તત્ત્ર અદૈવ શતાનિ યોગનાનાં તુ ।
अन्तः सौमनसवने विष्कम्भो भवति मेवः ॥ ६५॥
અ—બન્ને મેરુના સૌમનસવનમાં અભ્યંતર વિસ્તાર બે હજાર આઠસા યાજન
૯૪૦૦ યાજન નીચેને વિસ્તાર —૫૬૦૦
વિવેચન—ધાતકીખંડના બન્ને મેરુપર્યંતના સૌમનસ વનમાં અંદરના વિસ્તાર ૨૮૦૦ યાજન થાય છે. તે આ પ્રમાણે—
Jain Education International
A
સૌમનસ વનના ચારે તરફના વિસ્તાર ૫૦૦ યેાજન છે. એટલે એક બાજુ ૫૦૦ યાજન અને બીજી બાજુના ૫૦૦ યાજન બંને બાજુના થઇને ૧૦૦૦ યાજન થયા. તે બહારના વિસ્તારમાંથી બાદ કરતા કહેલા વિસ્તાર મળી રહે.
૩૮૦૦ યાજન બહારના વિસ્તાર
— ૧૦૦૦ યાજન બન્ને બાજુના વનનેા વિસ્તાર
૨૮૦૦ યાજન
સૌમનસ વનમાં મેરુપર્યંતને! અંદરના વિસ્તાર ૨૮૦૦ યાજન છે, ૬૫. (૫૩)
For Personal & Private Use Only
www.jainelibrary.org