________________
બ્રહત ક્ષેત્ર સમાસ વિવેચન-ધાતકીખંડ દીપના બને અર્ધામાં એટલે પૂર્વાર્ધ ધાતકીખંડ અને પશ્ચિમાઈ ધાતકીખંડમાં કંઇક અંદર એટલે લવણ સમદ્ર તરફ ક્ષેત્ર સાંકડું છે, તેથી તેમાં કચ્છાદિ વિજયો, ચિત્રાદિ વક્ષરકાર પર્વતો, ગાહાવતી આદિ અંતર નદીઓ સાંકડી જાણવી. અર્થાત લંબાઈમાં ઓછી જાણવી. વિજયાદિ કાલોદધિ સમુદ્ર તરફ થોડા થોડા વિસ્તારમાં વધે છે. અર્થાત *લંબાઇમાં વધે છે. ૬૭. (૫૫૫)
હવે દરેક એક એક વિજ્યના વિરતાર માટેની રીત કહે છે. सीयासीओयवणा, एक्कारस सहस्स छ सय अडसीया। વવવાર સંક્સ, પૂનામ યાર્ડમન્ટિયાગો દુતા(૨૬) मेरू चउणउइसए, मेरुस्सुभओ वणस्सि संमाणं। अडपन्ना सत्तसया, पन्नरस सहस्स दोलक्खा ॥६९॥(५५७) છાયા–શતાશીતોઢિાવને વશ સાનિ શતાનિ વાશીતાનિ .
वक्षस्कारा अष्टसहस्राणि पञ्चदशशतानि तु सलिलाः ॥६८॥ मेरुश्चतुर्नवतिशतानि मेरोरूभयतो वनस्य परिमाणम् ।
अष्टपञ्चाशानि सप्तशतानि पञ्चदशसहस्राणि द्वे लक्षे ॥६९॥
અથ–શતા અને શીતાદાનું વન અગીઆર હજાર છસો અઠયાસી યોજન, વક્ષરકારે આઠ હજાર યોજન, નદીઓ પંદરસે એજન, મેરુ પર્વત ચરાષ્ટ્ર યોજન અને મેરુ પર્વતના બન્ને બાજુના વનનું પ્રમાણ બે લાખ પંદર હજાર સાતસો અઠ્ઠાવન જન છે.
વિવેચન—ધાતકીખંડ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં શીતા, મહાનદી અને શીતદા મહાનદીના વનને વિસ્તાર ભેગો કરતાં ૧૧૬૮૮ યોજન થાય છે. તે આ પ્રમાણે
* આગળ વિચારી ગયા છીએ કે પૂર્વ અને પશ્ચિમ ધાતકીખંડમાં છ છ વર્ષધર પર્વતને વિસ્તાર દરેક ઠેકાણે સરખે છે. જ્યારે ક્ષેત્રો લવણ સમુદ્ર તરફ સાંકડા અને કાલોદધિ સમુદ્ર તરફ ક્રમસર વધતા વધતા વિસ્તારવાળા છે. તે મુજબ મહાવિદેહ ક્ષેત્ર પણ લવણ સમુદ્ર તરફ એાછા વિસ્તારવાળું અને કાલધિ સમુદ્ર તરફ વધતા વિસ્તારવાળું છે, તે વિસ્તારમાંથી મહાનદીની પહોળાઈ બાદ કરી બે ભાગ કરતા, એક બાજુ વક્ષસ્કાર પર્વત તથા અંતર નદીઓની લંબાઈ આવે છે. એટલે લવણ સમુદ્ર તે ફની વિજયે, વક્ષસ્કાર પર્વત અને નદીઓ ઓછી લંબાઈવાળી અને કાલેદધિ તરફની વિજો, પર્વત અને નદીઓ વધારે લંબાઈવાળી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org