________________
૩૧૦
બૃહત્ ક્ષેત્ર સમાસ છાયા વાતાનિ વા:પદ્માણાનિ ત્રિપચાસર સાનિ શતનાં વા
विजयक्षेत्रप्रमाणे वननदीमेरुवनं क्षिप्तम् ॥७४॥ द्विनवतिसहस्राणि लक्षत्रीकं च जातं तु द्वीपात् शोधयेत् ।
शेषस्याष्टभिहते भागे वक्षस्कारगिरीणां विष्कम्भः ॥७५॥
અર્થ_વિજયના ક્ષેત્ર પ્રમાણમાં વન, નદી, મેરવનનું પ્રમાણે નાખતાં ત્રણ લાખ બાણું હજાર થાય. તે દ્વીપના વિસ્તારમાંથી બાદ કરી, બાકી રહે તેને આઠથી ભાગતા વક્ષરકાર પર્વતને વિસ્તાર થાય.
વિવેચન–શીતા મહાનદી તથા શીતોદા મહાનદીના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં ૧૬-૧૬ વિજયે છે. આ વિજેને પૂર્વ–પશ્ચિમ વિરતાર (પહોળાઈ) ૧૫૩૬૫૪ યોજન છે. તેમાં વનને, નદીઓને, મેરુને અને મેરુવનને વિસ્તાર ભેગો કરતાં ૩૯૨૦૦૦ થાય છે. તે આ પ્રમાણે–
૧૬ વિજયને વિસ્તાર ૧૫૩૬૫૪ જન શીતા–શીતાદા વનને , ૧૧૬૮૮ w ૬ નદીઓનો
૧૫૦૦ મેરને
૯૪૦૦ , ભદ્રશાલવન પૂર્વ-પશ્ચિમ ૨૧૫૭૫૮ )
૩૯૨૦૦૦ એજન થયા. આ ૩૯૨૦૦૦ એજન ધાતકીખંડ દીપના ૪ લાખ યોજનમાંથી બાદ કરી ૮ થી ભાગતા વક્ષરકાર પર્વતને વિસ્તાર આવે. ૪૦૦૦૦૦ યોજન દ્વીપનો વિસ્તાર | | | |
૮) ૮૦ ૦ ૦ (૧૦૦૦ જન —૩૯૨૦૦૦ એજન વન આદિને ,, ૦૦૮૦૦૦ જન
દરેક વક્ષરકાર પર્વતને વિરતાર ૧૦૦૦
જન જાણો.
૭૪-૭૫. (પ૬ર-પ૬૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org