________________
૩૦૫
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-વિજયાદિનું સ્વરૂપ
હવે પાંડુક્વનનું સ્વરૂપ કહે છે. अट्ठावीस सहस्सा, सोमणसवणा उ उप्पइत्ताणं। चत्तारि सए रुंद, चउणउए पंडगवणं तु॥६६॥(५५४) છાયા–દાવિંશતિસાદ સૌમનસવનાવ
चत्वारिशतानि रुन्दं चतुर्नवति(अधिकानि) पण्डकवनं तु ॥६६॥
અર્થ–સૌમનસવનથી અઠ્ઠાવીસ હજાર યોજન ઉચે ચારસો ચોરાણું જન વિરતારવાળુ પાંડુકવન છે.
વિવેચન–મેરુ પર્વતના સૌમનસ વનથી ૨૮૦૦૦ એજન ઉપર જતાં ત્યાં ચારે તરફ ૪૯૪ યોજન વિરતારવાળું પાંડુકવન છે તે આ પ્રમાણે– | મેર પર્વતના શિખર ઉપર ૧૦૦૦ એજનને વિસ્તાર છે. જે પહેલા કહેલ છે, તેના મધ્યભાગમાં ૧૨ જન વિસ્તારવાળી ચૂલિકા છે, તેથી ૧૦૦૦ જનમાંથી ૧૨ યોજન બાદ કરતાં.
૧૦૦૦ – ૧૨
૯૮૮ જન વલયાકારે બન્ને બાજુને વિરતાર આગે આના અડઘા કરતા ૪૯૪ જન થાય. એટલે પાંડુનને ચારે બાજુને વિરતાર ૯૪૦૪ જન જાણવો. ૬૬. (૫૫૪)
હવે વિજય આદિનું સ્વરૂપ કહે છે. ईसिं अंतो अंता, विजया वक्खारपव्वया सलिला। धायइसंडे दीवे, दोसु वि अढेसुनायव्वा॥६७॥(५५५) છાયા–શત શત શતા વિના વક્ષરપર્વત ત્રિા:
धातकीखण्डे द्वीपे द्वयोरपि अर्धयोः ज्ञातव्या ॥६॥
અર્થ ધાતકીખંડ દ્વીપમાં બન્ને ય અર્ધા ભાગમાં અંદરની તરફ કંઇક સાંકડી વિજે, વક્ષરકાર પર્વત અને નદીઓ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org