________________
૩૦૨
બહત ક્ષેત્ર સમાસ છાયા–ના જૈવ સહસ્ત્ર િવર્ષથતિ ર યોજનશાના
बहिविष्कम्भस्तु नन्दने भवति मेर्वोः ॥६१॥ અથ–નંદનવનમાં બન્ને મેરુપર્વતને બહારને વિસ્તાર નવ હજાર સાડાત્રણસો જન થાય છે.
વિવેચન-ધાતકીખંડના બને મેનો-પૂર્વધના મેરને અને પશ્ચિમાધના મેરુને નંદનવનમાં બહારનો વિસ્તાર ૮૩૫૦ જન થાય છે. તે આ પ્રમાણે–
સમતલભૂમિથી ૫૦૦ એજન ઉંચે નંદનવન છે. એટલે ૫૦૦ જન ઉચે વિસ્તાર જાણવા માટે રીત પ્રમાણે ગણિત કરતાં ૫૦૦ કે ૧૦ થી ભાગીને જે રહે તે ૯૪૦૦ માંથી બાદ કરવા. ૧૦) ૫૦૦ (૫૦ | ૮૪૦૦ ૫૦
– ૫૦ ૦૦ ૦ | ૮૩૫૦ જન નંદનવને મેરુને બહારના વિસ્તાર ૮૩૫૦ જન જાણવો. ૬૧. (૫૪૯)
હવે અંદરને વિરતાર કહે છે. अटेव सहस्साइं, अट्ठाइंच जोयणसयाइं। अभिंतर विक्खंभो,उनंदणे होइमेरूणं॥६॥(५५०) છાયા–દૈવ સદાપિ વર્ષથતિ રોગનરાવાનિ.
अभ्यंतरविष्कम्भस्तु नन्दने भवति मेर्वोः ॥६२॥
અર્થ–નંદનવનમાં બન્ને મેરુને અત્યંતર વિસ્તાર આઠ હજાર અને સાડાત્રણસો જન છે.
વિવેચન-ધાતકીખંડના પૂર્વાર્ધના મેરુપર્વત અને પશ્ચિમાધના મેરુપર્વત ઉપરના નંદનવનમાં અત્યંતર વિસ્તાર-અંદરને વિરતાર ૮૩૫૦ જન છે. તે આ પ્રમાણે—
નંદનવનમાં ચારે તરફ ૫૦૦ જન વિસ્તાર છે એટલે એક બાજુના ૫૦૦ જન તેમ બીજી તરફના ૫૦૦ જન. કુલ ૧૦૦૦ યોજન થાય. આ ૧૦૦૦ યોજના બહારના વિસ્તારમાંથી ઓછા કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org