________________
૩૦૦
બહત ક્ષેત્ર સમાસ હવે મેરુપર્વતના શિખર ઉપરથી નીચે આવતા પહેલાઈ જાણવાની રીત કહે છે. जत्थिच्छसि विक्खभं, मंदरसिहराहि उच्चइत्ताणं। तंदसहिं भइय लडं,सहस्ससहियं तु विक्खंभं॥५९॥(५४७) છાયા–ાછસિ વિષેન્મ પશિવરાત ગવાય ___तत् दशभिर्भक्ते लब्धं सहस्रसहितं तु विष्कम्भम् ॥५९।।
અર્થ––મેરુપર્વતના શિખર ઉપરથી નીચે ઉતરતા જે સ્થાને વિસ્તાર જાણો હોય તેને દશથી ભાગતા જે આવે તેમાં એક હજાર ઉમેરવા. જે આવે છે ત્યારે વિસ્તાર.
વિવેચન-ધાતકીખંડના મેરુપર્વતના શિખરથી નીચે ઉતરતા યાને વિરતાર જાણવાની ઈચ્છા હોય, ત્યાં એટલે જેટલા જન નીચે હેય તેને ૧૦ થી ભાગી, ૧૦૦૦ ઉમેરવા. જે આવે છે ત્યારે વિસ્તાર જાણવો.
દા. ત. શિખર ઉપરથી ૮૪૦૦૦ યેજને મેરુપર્વતને કેટલે વિસ્તાર હેય તે જાણવો છે. તો ૮૪૦૦૦ ને ૧૦ થી ભાગવા.
૧૦) ૮૪૦ ૦ ૦ (૮૪૦૦ જન
૮૦.
૦૦૦૦
०४०
૮૪૦ ૦ આવ્યા ૪૦
+ ૧૦૦૦
૯૪૦૦ યોજન મેરુપર્વતના શિખરથી ૮૪૦૦૦ એજન નીચે ૯૪૦૦ જન વિસ્તાર જાણવો. આ રીત પ્રમાણે બીજા સ્થાને વિસ્તાર જાણો.
જે મૂલથી ઉપર જતાં વિસ્તાર જાણવાની ઈચ્છા હોય તો જેટલી ઉંચાઈએ જાણ હોય તેટલી ઉંચાઈને ૧૦ થી ભાગીને મૂલ વિસ્તાર ૯૪૦૦ માંથી તેટલા બાદ કરવા. જે બાકી રહે તે ત્યાને વિસ્તાર જાણો.
દા. ત. જમીનથી ૮૪૦૦૦ યોજને કેટલો વિસ્તાર હોય તે જાણે છે. તે ૮૪૦૦૦ ને ૧૦ થી ભાગવા. જે આવે તે ૮૪૦૦ માંથી બાદ કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org